________________
૯૪
કર્માદ્રિભેદકુલિશ લલિત નિતાન્ત લાકાત્તર હૃદયમા તમા ખિમ્મમ્ । સમ્યક્ પ્રણમ્ય ખલુ પાર્શ્વનેશ્વરસ્ય સ્તાગ્યે હિતાય હિત નન્દન-કાનન તમ્ ॥૨॥
-મેક્ષ મહેલ સ્વરૂપ છે. નિશ્ચયથી સકળ સુખાના દાતા છે, વળી જે કર્રરૂપી ગિરિમાળાઓને ભેઢી નાખનાર વા સમાન છે, અલૌકિક છે, તેમજ પ્રાણી માત્રના હૃદયમાં વ્યાપી રહેલા અજ્ઞાનરૂપી અંધકારને હટાવવા પ્રખર સૂર્ય સમાન છે— એવાં શ્રી પાર્શ્વનાથ પ્રભુના ચરણ કમળાને મન, વચન અને કાયાની એકાગ્રતાપૂર્વક નમરકાર કરીને સ્વ તેમજ પરના કલ્યાણ અર્થે ` નંદનવન તુલ્ય એવા શ્રી પાર્શ્વનાથ પ્રભુની સ્તુતિ કરૂ છું ॥ ૧–૨ ૫
ભૂમંડલ કનકસૂત્ર–સુગુ ફિત. સ્યાત્ દૈવાદોષ-ગિરયા મણિ-રત્નરૂપા ।