SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ JAIN YOGA & MEDITATION Dr. Kokila Shah ઘૂંટણ પર રાખવા અને નજર બંને પગોની વચ્ચે નીચે રાખવી. ‘રફની સ્થિતિનેયોગના ‘અર્ધ ઉત્તરાસનઅથવા અર્ધ શીર્ષાસન સાથે સરખાવી શકાય છે. એ પછી કોમામા ફરીવાર ઉભા થઈ સંપૂર્ણ શાંત અને એકાગ્ર ચિત્તે ઉભા રહેવાનું છે. પછી ‘સજદા'માં જવાનું છે. નમાઝમાં ‘સિજદા'ની ક્રિયા એક વિશિષ્ટ અવસ્થા છે. જેમાં બંને ઘૂંટણ અને બંને હાથોની હથેળીઓ સાથે પેશાની એટલે કે કપાળઅને નાકને જમીન પર ટેકવવામાં આવે છે. તેને નમાઝમાં ‘સિજદો’ કહેવામાં આવે છે. યોગના સંદર્ભમાં આ સ્થિતિને ‘બાલાસન’ અથવા અર્ધ શીર્ષાસન પણ કહી શકાય છે. નમાઝમાં બે વાર સિજદો કરવામાં આવે છે. સિજદા પછીની અવસ્થા જલસા'ની છે. ‘જલસા' અર્થાત બંને પગો ઘૂંટણથી વાળી બંને હાથો ઘૂંટણ પર રાખી, નજર નીચી રાખી, ટટ્ટાર બેસવાની ઈસ્લામિક સ્થિતિ. મેડીટેશન માટેની આ ઉત્તમ સ્થિતિ છે. જેને યોગાના સંદર્ભમાં ‘વજાસન’ સાથે સરખાવી શકાય. અને એ પછીની સલામની ક્રિયા છે. જેમાં નજર બંને ખભા પર રાખી મસ્તકને જમણી અને ડાબી બાજુ ફેરવવામાં આવે છે. નજર અને ગરદનને તેથી કસરત મળે છે. આ પ્રમાણે પાંચ સમયની માત્ર ફૐ નમાઝ અદા કરતી વખતે દરેક મુસ્લિમ ઉપર મુજબની રોજ 199 વાર શારીરિક ક્રિયા (કસરત) કરે છે. સમગ્ર માસ દરમિયાન કુલ 3750 શારીરિક ક્રિયા કે કસરત દરેક મુસ્લિમ નમાઝ અદા કરતી વખતે કરે છે. જ્યારે સમગ્ર વર્ષ દરમિયાન 42,840 વાર તે પાંચ સમયની નમાઝ અદા કરતી વખતે શારીરિક ક્રિયા કે કસરત કરે છે. માનવીનું આયુષ્ય સરેરાશ 50 વર્ષનું ગણીએ તો 10 વર્ષની ઉંમરથી તેણે નમાઝ પઢવાનું શરૂ કર્યું હોય તો તે પોતાના આયુષ્ય દરમિયાન 1,713,600 વાર આંગિક ક્રિયા કે કસરત નમાઝા દરમિયાન કરે છે, પરિણામે નિયમિત નમાઝ પઢનાર મુસ્લિમ શારીરિક, માનસિક કે આધ્યાત્મિક રીતે હંમેશા તંદુરસ્ત રહે છે. અને એટલે જ કુરાને શરીફ (26.45) માં કહ્યું છે, ‘પાબંધ’ નમાઝી શારીરિક માંદગી કે માનસિક વ્યથાઓથી ક્યારેય પીડાતો નથી.” Lord Mahavira was a true Yogi. "Yoga' is a household word by now. In Jain tradition, Yoga is a supreme science of living. Yoga is a possession of Indian tradition. Patanjali defines Yoga as control of the activities of mind. In the earlier literature the term Yoga occurs in the sense of effecting a connection. Accordingly, the term Yoga means that which connects the soul with super soul - pure soul. Acharya Haribhadrasuri for the first time defined 'Yoga' as that which leads one to emancipation. (Yogavimsika 1) This meaning of the term Yoga is accepted in the post-Haribhadra Jain Lite ture. Of course, the term Yoga was used in the general sense of subduing the senses & the mind & the processes of cencentration & ecstasy even in the earlier stages of Jain thought. But the terms dhyan - meditation & samadhi were more used than the term Yoga. Acharya Hemchandra has written on Yoga. Acharya Hemchandra's 'Yogashastra' begins with the following verse - "I bow down to Lord Mahavira who is a Lord of Yogi, (ascetics),- the protector of all living beings. who have eliminated inner enemies like Anger, pride, deceit & greed - attachment - which are difficult to eradicate. Acharya Hemchandra's Yogashastra' is unique work of Indian Philosophy. Acharya Umaswati begins Tatlvarthsutra with aphorism - "Right faith, Right knowledge & Right conduct constitutes the way to final liberation. These three are known as 'Three Jeweles' in Jaina Philosophy. Generally, the term Yoga is equivalent to 'Three Jeweles' in Jainism. The book Jnanarnava FINAL 216 યોગમાર્ગની અંતર્દષ્ટિ - યોગમાર્ગની અંતર્દષ્ટિ [21]
SR No.036507
Book TitleYogmargni Antdrashti
Original Sutra AuthorN/A
AuthorRashmi Bheda
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2019
Total Pages120
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy