________________ તમે જન્મ લીધેલો જ વ્યર્થ થઈ ગયો, તે માટે રાજ્ય કરવું ઘણું જરૂરનું છે. રાજ્યકર્મને જાણવું. આવીક્ષિણ વિધા, પિતાના દેહનું રક્ષણ અને મનુષ્યમાં ધમધર્મની વિધિ, ત્રયીવિધા, અર્થ અને અનર્થની પ્રવૃતિરૂ૫ જ્ઞાનવાર્તા વિદ્યા, સુનય અને કુનયને . ભાગે ચાલનારને માટે દંડનીતિ એવી ચારે રાજ્યવિદ્યાનું જ્ઞાન થવું પહેલું કિત વ્યકમે છે.” ' આ સાંભળીને મેં કહ્યું -“વણિકશેઠ! ક્ષમા, ઇંદ્રિયનું દમન, સમભાવ, સત્ય અને નિર્મળ ચવડેજ જીવદયા પ્રતિપાદન કરવામાં આવે છે. વળી પૂર્ણ દયાના પાળક મુનિઓનો ધર્મ ગ્રહોથીજ ચાલે છે. મેં એ સઘળું નકકી જાણી લીધું છે. વળી ઈંદ્ર, ધરણુંક, નરેંદ્ર; અને ખગંધવડે પ્રજિત શ્રી. સર્વજ્ઞ ભંગવાને કહેલ જે ધમ છે તે પણ રાજયશાસન વિના નષ્ટ થઈ જાય છે. " અભયરૂચિ કુમાર ક્ષુલ્લક મારિદત્ત રાજાને વળી પણ કહેતા લાગ્યા- રાજન ! તે વખતે જો કે હું સંસારનાં દુ:ખેથી અત્યંત ભયભીત હતા, તોપણ પિતાએ આપેલું પાપરૂપી રાજાને ગ્રહણ કરવું પડયું. મારા પિતાએ ઘણી જ શોભા અને ઉત્સવ સહિત મને રાજ્યગાદીએ બેસાડયો અને પછી મને અને મારી માતા વગેરે .. સઘળા કુંટુંબને દિલાસો આપીને મારા પિતાએ વનમાં જઈને શ્રી મુનિરાજને વિનયપૂર્વક નમસ્કાર કરી ભવભ્રમણનાશિની જિન દીક્ષા ગ્રહણ કરી. રાજન ! જે વખતે મારા પિતા યશોમતિએ તપ ગ્રહણ કર્યું, તે વખતે મેહેલમાંની રાણીઓએ પણ આફ્રિકાનું વ્રત ગ્રહણ કર્યું. - પાના ચરણોમતીનું ક્ષા . યશોમતી મહારાજે દીક્ષા ગ્રહણ કરતી વખતે પિતાના હાથ૩ વડે કેશલોચ કર્યો અને વસ્ત્ર, આભૂષણ અને શસ્ત્ર વગેરે સઘળી , P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust