SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ 103 ટૂકડાને મારીને કુળદેવીને બળીદાન આપ્યું. આ મિઠાવના. યોગથી એ બન્ને જણ પિતાનું શરીર અને ધનનો નાશ કરીને મહા ભયભીત થતા સુધાતુર મેર અને કૂતરો થયા. ત્યાંથી ભરીને નદીમાં મચ્છ અને સંયુમાર થયા, ત્યાંથી પ્રાણ છોડીને બકરા બકરી થયા, તે પછી બકરો અને સ થયા, અને ત્યાંથી મરીને નવીન પૂછના ગુચ્છા સહિત કૂકડા થયા, જે તારી પાસે ઉભેલા છે. " આ પ્રમાણે મુનિરાજને મેંઢે કૂકડાના ભવભ્રમણનું વૃત્તાંત સંક્ષેપરૂપે સાંભળીને કોટવાલે સઘળા કુળધમનો ત્યાગ કરીને શ્રાવકનાં વ્રત ગ્રહણ કર્યા, અને પછી મન વચન, કાયથી મુનિને - ભાવસહિત નમસ્કાર કર્યા. ચરમતિદ્રારા ફૂડ-વાડનો પતિ. * શ્રી ક્ષુલ્લક મહારાજ, મારિદત્ત રાજાને કહેવા લાગ્યા“રાજન ! જે વખતે શ્રી મુનિરાજે બન્ને કુકડાના (- હમારા) ભવભ્રમણનું વૃત્તાંત વર્ણવ્યું, તે સાંભળીને હમે બને હર્ષપૂર્વક જીવદયાનું પ્રતિપાલન કરી અપૂર્વ લાભના યોગથી અત્યંત સંતોષ. પામ્યા અને ઉત્કંઠાપૂર્વક જેવો મધુર શબ્દ બોલ્યા કે તરત જ તેને સાંભળીને મૈથુનકર્મમાં લવલીન મારા પુત્ર યશોમતિએ ધનુષ બાણ ચઢાવીને પોતાની સ્ત્રી (કુસુમાવળી)ને કહ્યું- પ્રિયા ! આ વખતે. શબ્દવેધી ધનુર્વેદ બતાવું છું ! " આ પ્રમાણે કહી રાજાએ બાણ છોડયું, જેથી પાંજરામાં રહેલા બન્ને કૂકડાનું શરીર છેદાઈ જવાથી તેઓ (હમે બને) પ્રાણ રહિત થઈ ગયા. कूकडा-कुकडीनो जीव कुसुमावळीना गर्भमां. રાજન ! તે તીણુ બાણ વાગવાથી હમે બને ફૂકડા મરીને કહેવા લ થાનું કયુસન બને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036506
Book TitleYashodhar Charitra
Original Sutra AuthorN/A
AuthorIshwarlal Karsandas Kapadia
PublisherMoolchand Karsandas Kapadia
Publication Year1918
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size109 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy