________________ વળી એ કુટિલ બુદ્ધિવાળાએ શંકા લાવીને પછવાડે કપ કરાવવા માટે એના સ્વાભાવિક વિરોધી સોમદેવને વધુ ચડાવ્યો (ઉશ્કેર્યો. ) 27. સૈકડો સુભટોની સજેલી તરવારની ધારામાં ક્રીડા કરવાથી જેના ચરણકમળમાં ઘા પડયા હેય શું એથી જાણે લક્ષ્મી ન્યાયનિપુણે ઉપર પણ પગ મુકી શકતી નથી તે પ્રમાદી ઉપર તે ક્યાંથી જ મુકી શકે? 28. કુત્સિત રાજાઓની બુદ્ધિ એવી રીતની ઉતરી જાય છે કે જેણે રાજ્યલક્ષ્મી તેનાથી દરીયાના કાંઠાના પર્વતમાં ભટકાએલા વહાણની પેઠે તરત છુટી પડી જાય છે. 29, આ નિરંકુશ એવા કળિયુગમાં પણ હથીયારના દેવતાનું હજી સુધી પણ એવું દઢ વ્રત છે કે જેથી એ અન્યાયને માર્ગે ચાલનારા બળવાન રાજાને પણ સંગ્રામમાં ભુલા ખવરાવી દે છે. 30, એ રીતે જતી રાજ્યલક્ષ્મીએ જેઓની બુદ્ધિ ચોરી લીધેલી છે એવા વગર વિચારે ઉતાવળ કરનારા બળેલા રાજાઓ માટી સેનાના અભિમાનથી શત્રુના પ્રતાપ રૂપી દીવામાં પતંગીયાની ગતિને પામે છે. 31. દ્વારપાળ પાસે સહુને મનાઈ કરાવવી એથી રાજાઓ બધુએ ઉજડજ જાણે છે પરંતુ એક ક્ષણ પણ એ સ્વાભાવિક મૂર્ખ પરલોકની ચિંતા કરતા નથી. 32. - કુત્સિત બુદ્ધિવાળા પુરૂષ સ્ફટિકની શિલાની ઘેળ બનાવટમાં દેવ બુદ્ધિ ધારણ કરે છે. એમ મનમાં લાવીને બળેલા રાજાઓ શિવજીના લિંગને પણ મિથ્યા સ્પર્શ કરે છે. - અવિચ્છિન્ન હજાર સ્ત્રીઓના મધ્યમાં સ્થિતિ હોવાથી જાણે પુરૂષ વ્રત ખેાઈ બેઠા હોય એવા એ રાજાઓ ડગલે ડગલે અતિ ભયભીત રહીને બધી બાજુથી ભય કપ્યા કરે છે. 34. રૂધિરના ગારાવાળા સંગ્રામના મોટા રસ્તાઓમાં એક પાસેથી બીજા પાસે વહી જનારી એ કેડીની રાજ્યલક્ષ્મી રાજાઓના હૃદયમાં પગ મુકીને તેઓને કલંકિત કરે છે. . ' 35. - એ લક્ષ્મી ગુણ અને અગુણ, સ્વજન અને શત્રુ, આપ્ત અને અનાત એમ વિચાર કરતી ખસી જવાના માત્ર ધંધાથી રાજાઓની બુદ્ધિમાં ફેરફાર કરી નાંખે છે. 33. ( 36. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust