________________ ત્રણ લોકના ઘરેણુરૂપ આ કન્યા, આ મહેટું સિંહાસન, આ મહાર આત્મા એ બધું ભેળું અથવા જુદું જુદું ગ્રહણ કરે અને એ પુણ્ય વડે મહારી યશની પતાકા પ્રસિદ્ધિ પામે. 88. ઈત્યાદિ ઘાટા પ્રેમ વડે દ્રવિડેશ્વરે મધુરતામાં મુખ્ય એવાં ૫દ વડે વારંવાર તેને કહ્યું ત્યારે તે ચુલુક્યના વિદ્યાધર રાજા ચેલ સ્ત્રીની વાંકી એવી વાળની લટરૂપી દલામાં (પિતાની) ચપળ એવી આંખને રમાડતા આ નંદને પામ્યા. ' 89. ઈતિશ્રી ત્રિભુવન મલદેવ વિદ્યાપતિ કાશ્મીરક ભટ્ટ બિહણના કરેલા વિક્રમાંક દેવચરિત મહાકાવ્યના આચાર્ય વલ્લભજી હરિદત્તના કરેલા ગુજરાતી ગદ્ય ભાષાંતરમાં પાંચમો સર્ગ સમાપ્ત થયો. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust