________________ : રાજાની રાણી દિગ્ગજની કુંભસ્થળ રૂપી ભીંતમાં (પોતાના) બે પગ મુકવા ઈચ્છે છે અને ઘણીવાર સુધી ધારા જળના પાનમાં લંપટ (મેહ પામેલી) થએલી તેથી નેત્ર તરવારની રેખા ઉપર મુક્યાં છે. 74. - વારંવાર ઉપર રહેલા તારા ઉપર પણ તે રાતી આંખ કરે છે, ઘણું ક્રોધવાળી થઈને દિગ અંગનાઓ પાસે પગચંપી કરાવવા સારૂ બોલાવે છે. 75. 1 આભૂષણ શબ્દ કરતાં હતાં તે ઉપર પણ ભ્રમે ચડાવતી જતી હતી; અને ઘરના દીવા ઉપર પણ તેને તેજ વડે સ્તબ્ધ શિરવાળા જોઇને તે ખાર કરતી હતી. 76. . એ પ્રકારે ફુરણયમાન થતાં મનહર અને વિચિત્ર દેહદ વાળી તે તેજને નિધિ એવો પુત્ર (થશે એમ) જણાવતી એવી રાણી ક્ષણ ક્ષણ પ્રત્યે રાજાની આંખને અમૃતની વાટ થઈ પડી. 77. શાસ્ત્ર વિધિએ બધાં પુંસવન આદિ કર્મ યથાક્રમે કરીને વિશેષ ચિહ્ન વડે રાણીએ ફળ હવે પાસે છે એમ રાજાને જણાવ્યું. 78. - રાજા, ટૅલેક્યની લક્ષ્મીએ લીલા સહિત જોએલે, અને કવ થએલાં ચંદ્રનાં કિરણોથી જાણે નહાયો હોય, વાંછા રૂપી વેલનું ફળ પાસે જેને છે એવો થતા થકે આનંદથી ક્યાંઈ સમાતો નથી. 79. વૈદ્યાએ સર્વ ઓસડે કર્યો છે, રક્ષા વિધિના મંડલાક્ષત ચારે કેર પાથર્યા છે. પ્રસવના યોગ્ય વિધિમાં ડાહી એવી કુટુંબની સ્ત્રીઓથી નિરંતર આચિત થએલ છે. - પ્રધાન જ્યોતિષએ બતાવેલે દિવસે તે સુભ્ર સૂતિકાગ્રહમાં પિઠી, હજારો સારા શુકનથી તેઓ રાજાને મહેટો ઉત્સવ જણાવતી. 81. તે સમયે દીવાઓ ફુરણાયમાન થતી કાંતિ ધારી રહ્યા છે અને પીડાને વશ થઈને જાણે જપ કરતા હોય, વિલાસની હંસણી બાળકોએ યુક્ત છે તેને જાણે ઉપાય પુછવાને કુટુંબીઓ ઉત્સુક થતા હેય. 82. - ઘરની ડેલીમાં રક્ષાની એવધીઓ દાટેલી છે તેની પાસે શસ્ત્રધારીઓ હથીયાર સજજ કરી ઉભા છે અને આણુ કર તેણી કાર અક્ષતવડે ટન ક્રિયા કરીને હુંકારમંત્ર, મંત્ર જાણનારા બોલે છે. 83. P ગ્રહના મધ્ય ભાગમાં ઘરડી સ્ત્રીઓ કાંઈક હળવે હળવે પિતાને મત