________________ વીરરસ માત્રમાં શત્રુની લાજ રાજા ક્રમે કરીને તે (તેવીજ રીતે) હિમાચળની તળાટીમાં લેટતાં જેના ઘોડાઓ દહાડથી ખેદ પામ્યા. શ્રી “તૈિલપ” નામે પ્રતાપી રાજા ક્રમે કરીને તે વંશમાં વિશેષ થયો જેણે ક્ષણ માત્રમાં શત્રુની લડાઈમાં લેહીનો ગારે જેમાં શેષ રહ્યા એ 68, પૃથ્વીના કાંટારૂ૫ રાઠેડવંશને સમૂળ નિર્મળ કરવામાં કુશળ એવા જે ચાલુક્યના ચંદ્ર જેવા રાજા પાસે રાજ્ય લક્ષ્મી સુખે કરીને આવી. 69 શેર્યની ઉનાશથી ભિના થયેલા હાથનું (માં રહેલું) અને લડાઈમાં શત્રુઓના કાળ જેવું જેનું ખગ, ઇ પ્રેરેલી પુષ્પની વૃષ્ટિના પરાગના સંગથી મજબુત થયું. 70, જેના યશ આંજણ જેવા કાળા ખડગની પાટલીથી થયેલા છે (છતાં) હું જાણું છઉં કે શત્રુઓની સ્ત્રીઓના બરૂ જેવા ધોળા ગંડસ્થળમાં લેટવાથી ધોળાશને પામ્યા છે. સ્પરણાયમાન થતા યશરૂપી હંસના વિલાસનું પાત્ર એક તરવારરૂપી ઉચી શોભાવાળું નીલ કમલ જેણે વીર લક્ષ્મિના મુગટ માટે જાણે સંગ્રામરૂપી લીલાના તળાવમાંથી ખેંચી લીધું. 72. જેણે યુદ્ધમાં સૈન્યને સાક્ષી માત્ર રાખી દાસી કરેલી શત્રુની લક્ષ્મીને ગમ્મત પડવા જમાન તરીકે શત્રુ રાજાની કીર્તિને બોલાવી. 73. એ પછી ચાલુક્ય વંશની નિર્મળ મોતીની શભા સરખો સત્યાશ્રય નામને રાજા થયો જેના પગે ભૃકુટીના કૈધે જેમ તેમ શત્રુઓના કપાળોને પણ ચુરા કરી નાંખ્યા. જેનાં બાણ લડાઈરૂપી રાત્રીઓમાં શત્રુરાજાઓના મસ્તકનાં મણી પરોવ્યાં છે તે જાણે ખરૂપી અંધારામાં દીવા લીધા હોય એમ શત્રુના સમૂહને મારે છે. 75. રણાંગણમાં જેને પાત વ્યર્થ નથી થાત એવાં અસ્ત્રોને, લીલામાં ખેંચ્યો છે ધનુષ્યને ગુણ જેને એવો ચાપ દંડ જેની કટિ (અગ્ર ભાગ) 74. Jun Gun Aaradhak Trust PP Ac. Gunratnasuri M.S 1. મળમાં જ છે. એ કાન એ છે