________________ 48. 49. 51. તે જાણે દિપાલ વર્ગના નીરર્નલ એવાં આચરણોને ક્રોધ થકી નિષેધ કરતે હોય ? - પૃથ્વીને પિતાના વંશજોને વિશેષ ભગવાય એવી કરવાને જાણે બાજીબંધમાં પ્રતિબિંબરૂપે પડતા વિમાનની રચનાવડે ભુજાવડે કરીને પર્વતને ઉપાડતું હોય એમ જોઈ રહેલેજ અત્યંત ગર્વ સહિત મંદહાસ્યવાળું અને દાંતવાળું અને અધરરૂપી પલ્લવ જેમાં શોભી રહ્યા છે તેથી જાણે દુધના જેવા ઉજળા એવા શત્રુના યશને તરત પીને ઉત્પન્ન થયો હોય? 50, અન્નેએ અભેદ્ય એવું સુવર્ણનું બનેલું સ્વભાવ સિદ્ધ કવચ ધારણ કરતે એ અને જયશ્રીના સુવર્ણના આસન સરખા ઉન્નત એવા ખભા ધારણ કરત હાલમાં હવે દાનવેન્દ્રોએ (દાનવના રાજાઓએ) સ્વર્ગની સ્ત્રીને ગ્રહણ કરવાને અંજલી (તિલાંજલી) આપી (અળસાવ્યું) એવા હર્ષથી દેવતાઓની સ્ત્રીઓનાં નેત્રકમળની પંક્તિથી પૂજા 52. તેને બ્રહ્માએ પોતે ઘણીવાર સુધી ઉત્સુક થઈને ઈચ્છાથી અધિક જોતા પદાર્થની સિદ્ધિવડે આશ્ચર્ય સહિત હસતા મુખે જોયો. 53. પિોરૂષ રૂપી સુવર્ણની કસોટી સરખી (અને) યશરૂપી ધોળા કમળના ગારા સરખી હાથમાં રહેલી તરવાર ઉપર અતિ પ્રહષ્ટ (આનંદમય, સંતુષ્ટ.) દૃષ્ટિ કરી રહેલે એવ 54. જાણે હેમાળની શિલાથી ઘડેલે તેથી ઉદાર એવા સુવર્ણના સરખા દેખાવવાળો એવો સુભટ જે ટૅલેની રક્ષા કરવામાં પ્રવીણ એવો વિ. ધાતાના ચુલુક ( અંજળી) માંથી ઉત્પન્ન થયો. 55. * “બૈર્યવાન થા” એમ કહીને હર્ષનાં આંસુથી ભરાઈ ગયેલાં હજાર નેત્રવાળા ઈંદ્રને મોકલીને તે (વરે) બ્રહ્માની આજ્ઞાથી દેવતાઓના વિરોધીના ક્ષયની દીક્ષા લીધી. 56. " રાજા અને પર્વતના કુળ ઉપર પ્રતિ પામીને અને રત્નાકરના ભેગની યોગ્ય એવો, વિષ્ણુના ચરણથી જેમ ગંગાનો પ્રવાહ થયો તેમ, તેનાથી કમે કરીને વશ ઉપનન થયે. . Jun Gun Aaradhak Trust 57,