________________ કાનને અમૃતરૂપ લાગે એવો સૂક્તિરસ મુકીને ખળ પુરૂષનો હોટ પ્રયત્ન દોષમાં થાય છે. ઊંટ ક્રીડાના બગીચામાં પેશીને કાંટાના જાળાને ગોતે છે. . . આ ચાલુક્ય રાજાઓના વંશમાં ઉત્પન્ન થએલા ગુણરૂપી મોતીની, અને હારી વાણી રૂપી સૂત્રમાં ગ્રંથી એવી એકાવલી ( હાર) તમને કંઠનું વિભૂષણ હો. 30, સાતે લેકમાં પ્રખ્યાત એવા અને સરસ્વતીના વિભ્રમ (લટકા) નું પાત્ર એવા બ્રહ્મા છે. જેના ચાર મુખનાં ચાર કાવ્ય ચાર કૃતિઓ પ્રસિદ્ધ છે. - 31, શંકા કરું છઉં કે આસનપણને પામેલા એક કમળની અતિશય સેવાથી આરાધ્યા એવા જેણે કમળના આખા કુટુંબને લક્ષ્મીનું સ્થાન કરી દીધું. કેઈ કાળે એ બ્રહ્મા બ્રહ્મર્ષિઓ સાથે બ્રહ્મમયી કથા ગંગા કાંઠે કરતા હતા (ત્યારે) સવારની સંધ્યાનો સમય થયે (તે વખતે) 33. ચક્રવાક, કમળ નાળનું સૂત્ર પિતાની પ્રિયાની ચાંચમાં હતું તેને અન્યને વિયોગ પાડનારની ભ્રાંતિથી જેમ તેમ તેની ચાંચમાંથી ખેંચે છે. * 34. દાન દેવાને તત્પર થયેલી સિદ્ધ સ્ત્રીઓના કેમે કમલિનીના પ્રિય (સૂર્ય) નું બિંબ બિંબફળ (ઘેલાં) ની ઉપમા ધારણ કરે છે. 35 રાત્રિના વૃદ્ધપણાથી મસ્તકરૂ૫ ચંદ્ર નમી ગયેલ જેમાં તે એ ફેરફારથી સરોજીનીનું હાસ્ય સહિત કમળ રૂપી મુખ થયું શું. 36. સહુને જીતનારા અન્ય પુરૂષનું વિધાતાના ચુલુકમાંથી ઉત્પન્ન થવું સાંભળીને કમલિની રૂપી સ્ત્રીને પતિ પૂર્વ ગિરિરૂપી કિલ્લા ઉપર ચઢી બેઠે શું? જે (ચંદ્રિકા) ચક્રવાક નામના (પક્ષિના) શરીરમાં પરસ્પર ન દેખાવારૂપ લેપપણું પામી છે તેજ ચંદ્રિકા ચંદનના ગારા રૂપ પામેલી થકી ચંદ્રમા રૂ૫ શરણના ચક્ર ઉપર બુડી ગઈ ન એ ફેરફા મળ રૂપી મુખ થયું સહુને જીતનાર, 37. છે તેજ ચંતિ, અના) શરી, Jun Gun Aaradhak Trust શરાણના