________________ 10. બૃહસ્પતિની સ્પર્ધાથી સાર પામવાને જાણે ગ્રહમંડળી (ઈચ્છતી હોય) તેથી જે (સરસ્વતીજી) ની માળા (બેરખો) થઈ રહી હોય એવાં સરસ્વતી તમને પ્રસન્ન રહે. તમામ વિદન નિવારવામાં ડાહ્યા જાણે મંત્રાક્ષત હોય એવા દિશાઓના મુખમાં ગણપતિની સુંઢના પાણીના છાંટા નાંખવાની લીલા તમને પ્રીતિકર થાઓ. શ્રવણરૂપી અમૃતની વાદળાં વગરની વૃષ્ટિ અને સરસ્વતીના પરિભ્રમની જન્મભૂમિ એવી વૈદર્ભ રીતિ તે પુણ્યવાન પુરૂષોના પદોના સૈભાગ્યના લાભની જમાન રૂપી થતી ઉદય પામે છે. તે ( કવિઓ) જય પામો કે જેનાં પંચમ નાદનાં જેવાં વિચિત્ર પ્રકારની રચનાથી ભૂષિત થયેલાં મુખમાં વીણું વગાડતી જાણે સરસ્વતી નિત્ય વાસ કરતી હોય એવી શોભે છે. - હે કવી સાહિત્યના દરિયાના મંથનમાંથી નીકળેલું કાનનું અમૃત સાચવી રાખે કેમકે તેને લુંટી લેવાને કાવ્યર્થ ચેર એવા દે પણ થઈ પડયા છે. 11. અથવા સર્વે યથેચ્છ ગ્રહણ કરો તેમાં કવીશ્વરને કાંઈ ખોટ જવાની નથી; કેમકે ઘણું રત્ન દેવતાઓએ ગ્રહી લીધાં છે તો પણ સમુદ્ર તો રત્નાકરજ છે. : 12. - 1 સ્ત્રીઓની શૃંગારાંગ એક ચેષ્ટા લટકે. - 2 કાવ્ય રચનાને એક પ્રકાર છે જેમકે માધુર્ય રચંડળે રવના અંતતિમા ! સત્તિાવૃત્તિ વૈદ્ર રતિ વ્યક્તિ છે (શ. ચિ.) अथवा असमस्तैक समस्ता युक्ता दशभिर्गुणैश्च वैदर्भी // वर्गद्वितीय વહુરાવાલા 2 વિધેયા છે એક સમાસ અથવા અલ્પ સમાસ વાળી સ્વ૫ (લઘુ) પ્રાણ પ્રયત્નવાળા અક્ષરો (વર્ગના 1 લા 3 જા અને 5 મા અક્ષર અને 2 2 એ અક્ષરો) જેમાં વિશેષ હોય એવી અને 10 ગુણ રૂઢે માનેલા ઐશ્વર્યાદિ વાળી. 3 મેળાધર. તે એટલા માટે કે વૈદર્ભ રીતિમાં પદબધાં સારાંજ આવે, P.P. Ac. Gunrathasuit M.S