SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ કે,ી જ્ઞાન જાથની થપ્પા | વીરમગામ, . શેઠ હરિવલ્લભદાસ બાળવિકાસ ગ્રન્થમાળાને ૨ઉપઘાત છે©23 સુરતનાં વતની અને ધંધાર્થે મુંબઈનિવાસી સ્વર્ગવાસી શેઠ હરિવલભદાસ બાળગોવિંદદાસે તા. 16 સપ્ટેમ્બર સન 1877 ના રોજ વિલ કર્યું છે, તે અન્વયે પ્રથમ સન 1880 માં રૂ. 2,000 સોસાઈટીને મળ્યા: તે એવી શરતથી કે તેના વ્યાજમાંથી સામાજિક સુધારો થાય એવાં પુસ્તકો તૈયાર કરી છપાવવાં. સદરહુ વિલથી શેઠ હરિવલ્લભદાસે અમુક પ્રસંગ બન્યા પછી બાકી રહેલી પિતાની તમામ મીલકત પુસ્તક પ્રસાર માટે સોસાઈટીને અર્પણ કરેલી છે. તે અન્વયે સન 1884 માં રૂ. 18,000 ની સરકારી પ્રોમિસરી નોટ પુસ્તકો તૈયાર કરાવવા તથા તે પ્રસિદ્ધ કરાવવા માટે સદરહુ વિદ્યાવિલાસી અને પરોપકારી ઉદાર ગૃહસ્થ તરફથી મળેલી છે, તેમાંથી આજ પર્યત નીચેનાં પુસ્તક “શેઠ હરિવલ્લભદાસ બાળગોવિંદદાસ ગ્રન્થમાળા” તરીકે પ્રસિદ્ધ થયાં છે - 1. કયી કયી નાતે કન્યાની અછતથી નાની થતી જાય છે, તેનાં કારણે તથા તેમાં સુધારો કરવાના ઉપાય રૂ. 0-7-0 2. માને શિખામણ રૂ. 0-6-0 3. નીતિમંદિર. રૂ. 0-12-0 4. બાળલગ્નથી થતી હાનિ. રૂ. 0-6-0 5. પુનર્વિવાહપક્ષની પૂરેપૂરી સેળે સોળ આના ફજેતી કે રૂ. 0-5-0 : 6. ભોજનવ્યવહાર ત્યાં કન્યાવ્યવહાર રૂ. -4-0 7. ધાર્મિક પુરુષો.. રૂ. 04-0 8. ઉઘોગી પુરુષે. રૂ. -4-0 8. બેન્જામીન ઢાંકલીન રૂ. 1-9-0 10. બોધક ચરિત્ર. 11. સદ્વર્તન.AC. Gunratnasuri M.S. C. Gunratnasuri M.S. Jun Gun Aaratak Must
SR No.036504
Book TitleVikramank Dev Charit
Original Sutra AuthorN/A
AuthorVallabhji Haridatt Acharya, Girijashankar Vallabhji Acharya
PublisherGujarat Varnacular Society
Publication Year1911
Total Pages221
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size132 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy