________________ 183 ઈમાં પાસેથી ખસી જતા રાજાઓની વહાલી લક્ષ્મી હાથીઓના મદરૂપી મશના ગારામાં ખરડાએલા જેના ખડગમાં લટે છે. ગર્વે કરીને ઉદ્ધત એવા સામાવળીયા વીર રાજાઓના સમૂહની સેનાનાં મસ્તકે ઘાટ અને શોભતી એવી તરવારની લતાના વાળથી કળાં પડી ગએલાં તેને ત્યાગ કરીને સેનાના કમળ સરખા જેના મુખને જોઈ નેજ કીર્તિરૂપી હંસના મુગટવાળી લક્ષ્મી ચરણની પાસે પ્રાપ્ત થઈ.' પર. દિશાની યાત્રા ( દિગ્વિજય) માં સ્ફટિકના જેવી સ્વચ્છ કાંતિવાળા. અચ્છેદ સુધી જઈને ભમતી ઈદના આયુદ્ધના જેવી ખરીને પુટવડે ખોદાઈ ગયેલી સ્થળીઓમાં કાદંબરી (મદિરા કે સરસ્વતી) ને સગો તે મર્ચે લોકને એક ચંદ્રમા એવો તે ચંદ્રાપીડ (એક રાજા કે શિવજી)ની સ્તુતિમાં સંકોચ પામતો વાણી વિલાસ કરે છે. .:- 53. જેણે ઉત્તર દિશામાં જતાં એ ગિરીકને વંદન કર્યું. કે જે અસ્થિર એવા મહાદેવજીના વૃક્ષની ખરીથી ખોદાએલી રેખાઓ મુગટને ઠેકાણે ધારણ કરે છે. શંકા કરું છું કે રાવણના હાથના તળીયા વડે ઉખેડાવાથી ચપળ એવી જેની તળેટીની જમીનમાં રહીને ગએલા ગણો તે હજુ . સુધી શ્વાસ લઈ શકતા નથી. 54. સુવર્ણના સરખા પીંગળા રંગવાળી કેટલીક યક્ષ કન્યાઓને કૌતુક થકી પકડીને કુબેરની નગરીથી ઉત્તર માનસરોવર પ્રત્યે પાછો આવતાં જેણે શિવજીના મુગટથી ખસી ગએલી ગંગાની ભેટ લઈને માનસરોવરમાંથી આણેલાં સુવર્ણનાં કમળોની ત્યાં સ્થિતિ કરી. 55. . જેની શસ્ત્રમાં અને શાસ્ત્રમાં ઉદાર એવી પ્રતિષ્ઠા વિચારતાં બે પ્રીતિવાળી સ્ત્રી લક્ષ્મી અને સરસ્વતી જગતમાં જાણીતી ( તેમાંની) નવા કમળના લીલા છત્રવાળી એકે ભુજને પકડયો અને ધેલા છત્રને ઠેકાણે ધોળા યશની કાંતિવાળી બીજીએ મુખરૂપી ચંદ્રને ગ્રહણ કર્યો. એ 56. પવનગતિવાળા અવડે વાયુના સમુદ્રનું ઉલ્લંઘન કરીને જેણે જયાપીડના સરખા પ્રભાવવાળાએ સ્ત્રી રાજ્ય જીત્યું તે ત્યાંના વખાણને 1 હિમાલયનું એક તળાવ Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust