________________ 178 જેમાં કોઈ એવો બાગ નથી કે જેમાં ક્રીડાની વાવ્ય નથી; તેમ એવી કઈ વાવ્ય નથી કે જેમાં કામદેવના કામણુરૂપ સ્ત્રીઓ ન હોય, તેમ એવી કોઈ સ્ત્રી નથી કે જેણે કામદેવની વાતરૂપી ઘા મારીને યુવાનને ભાંગી નાખ્યા નથી કે જે સ્ત્રીમાં અતિ ઘાડા પ્રેમબંધમાં યુવાને યથેચ્છ નથી પડતા. 20, - જેના ઘરેણામાં જેણે (પિતાનું) શરીર મુક્યું છે એવા તે વિશ્વના એક બંધુરૂપ વિદ્યામઠની પણ તે ઘણુજ અનુપમ કીર્તિ અને સ્મૃતિ છે.' જેને વિશે અસ્પષ્ટ શબ્દને જેણે અંગીકાર કર્યો છે એવી સ્ત્રીઓની મે. ખળાઓ કામદેવની પછવાડે લાગેલા શિવજીને પણ નિંદે છે. 21. - જ્યાં વિતસ્તાન જળનો સંગમ તે અભુત શોભાવાળો હાઇને કતયુગનાં આચરણની મર્યાદાના પાત્રરૂપ થયા છે. જેના તરંગે હલાવેલા એવા વેરીઓ હિડિાળાની લીલારૂપી ચપળ ગતિવાળા એવા દેવતાઓની સ્ત્રીઓના ખોળામાં પડે છે (અર્થાત મરીને સ્વર્ગમાં જાય છે ). 22. તેની પાસે રહેલી નૃત્ય શાળાને મંડપ જેમાં છે એવું મગરીશ્વરનું મંદિર આકાગણમાં તિલકપણું ધારણ કરે છે; જ્યાં નાટકના પ્રયોગમાં રામનાં ચાળા પાડવામાં, સ્ત્રીઓ યોગાચરણ કરતા ઋષિઓને પણ રૂંવાટાં ઊભાં થએલાં વાળું શરીર ઢંથી દે છે. * સંગ્રામ રાજાના મઠની પાસે સીમંતપણાને પામેલે ચંદ્રસીમાને ભાગ જ્યાં આંખને અમૃત બક્ષે છે. જે ઠેકાણે અનંત રાજાએ કરેલા વિતસ્તાના તટ સમીપ અગ્રવાર, તે કાંતિએ શિવના જેવા ધેાળા છે તેથી હારપણું પામ્યા છે. * * 24. શાસ્ત્રની શ્રેષ્ઠ વાતોએ, જેમાં ગેખના વિસ્તાર ગાજી રહેલા છે એવાં જ્યાં કાષ્ટીલ બ્રાહ્મણોનાં ગૃહો આંખને ઉત્સવ પમાડે છે, જે ઘરમાં કલિના દર્શનથી જ બ્રાહ્મણો ત્રાસ પામે છે, (અને જે ઘરે ) સાંજ સવાર હેમ કરેલા અગ્નિના ધૂમાડાવડે કબુતરી રંગવાળાં થયેલાં મસ્તકે (વડે શોભે છે). 25. 1. એટલે જ્યારે વિધામઠ જેપુરના ઘરેણાંરૂપ થવામાં તેણે પોતાનું શરીર સેપ્યું છે. તે માની કીર્તિ અને સ્મૃર્તિ પણ અનુપમ છે. . . 2. તેથી, 23. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust