________________ 174 એટલા અવસરમાં પ્રત્યંચાના નાદથી કઠણું થાય એવી રીતે હાથીની પીઠ ઉપર બેઠેલો રાજા શીખેલા નીશાન સરખી શત્રુઓની સેનાના ભટોનાં મુખો બાણની પંક્તિઓથી પુરી દેતે હો. - 65. હાથીના મહાવત ઘોડાના સવારે, અને સ્વાદલના ટોળાને (બાણથી) વીંધેલા (કરીને) પૃથ્વી ઉપર પાડીને નામના ચિહ્નવાળાં બાવડે એ ચુલુણ્ય વિરે ચેલનું આખું સૈન્ય વીંધી દીધેલું કર્યું. બીજું શું કહીએ! એ રાજા જ્યાં ઉત્સરિત થાય છે ત્યાં રાજાઓની બેજ ગતિ પ્રગટ થાય છે. બંદીખાને પડવું, કાં તરત ભાગી જવું. એ માટે ચાલ રાજાએ તરત સટકી જવું કર્યું. 67, એ પછી કુતળ દેશને રાજા શિથળ થયેલા ધનુષવાળો થઈને ચેલની રાજ્ય લક્ષ્મીને ગ્રહણ કરીને એ કાંચીનગરીમાં વિવિધ પ્રકારનો વિનોદ જેણે કર્યો છે તે ઘાડી હાથીની સેનાના ભારે દિશાના અંતોને ભરી દેત. તે પિતાના નગર તરફ ગયો. ઇતિશ્રી ત્રિભુવન મધદેવ વિદ્યાપતિ કાશ્મીરક ભટ્ટશ્રી બિલ્ડણદેવના કરેલા શ્રી વિક્રમાંકદેવચરિત મહાકાવ્યના આચાર્ય વલ્લભજી હરિદત્તના કરેલા ગુજરાતી ગદ્ય ભાષાંતરમાં સત્તર સર્ગ સમાપ્ત થયો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust