________________ 172 47. કઈ છાતીમાં પેઠેલા (હાથીને) દાંતને પિતાની તરવારવડે કાપી નાખીને હાથીને હઠાવે છે. છિદ્રમાં ખીલે ભરાવીને જીવ જવાની અટકાયત કરે છે. - સુભટનું ચંચળ એવું મસ્તક બાવડે જે અર્ધ કાપેલું તે ખભા ઉપર રહ્યું છે. તે આ ડાબા હાથમાં ઉપાડીને દો તે કેને વખાણવાવાળ ન કર્યો ?' 48. કઈ ભટ બખર સહિત છાતીમાં વાગેલા બાણમાં ગ્રંથેલા અગ્નિવાળો થઈને ધૂમાડાની સડની શંકાવડે શત્રુએ મહામાં ખોસેલી તરવારને ન સમજી શક્યો.. 49. કોઈ શત્રુના હાથીએ દાંતના કાંટાએ પરેવેલું અને રૂવાટાં ઉઠેલાં છે એવી રીતનું મુખ ધારણ કરતો જાણે કમળના નાળવડે યશરૂપી અને મૃતને રસ પીતે હેય એવો લાગે છે. 50. બીજો ભટ શત્રુનાં હથીયાર વાગીને વારંવાર તમામ ગાંધોમાં ક્ષત પડી ગયાં છે એવું પિતાનું અસ્થિપંજર જાણે સૂર્ય મંડળમાં સુખે કરીને પેશી શકાય એ સારું તેવું કર્યું હોય ? 51, પગલે પગલે લોહીના ગારામાં પડેલી સૂર્યના પ્રતિબિંબની માળા પીવાના કૌતુહલથી આવેલી રાક્ષસીઓના ચવક જેવી થઈ. પર. કોઈ ભટે પેઠેલાં ઘણાં બાણના અતિ ભારથી ઉતાવળે શત્રને મારવામાં અસમર્થ એવા પિતાના ભુજ સામું, અતિ વિલક્ષણપણે રેષસહિત જોયું. 53. ભટે કાન અને સુંઢ કાપી નાખવાથી સજા કરવા લાયકના પ્રકારને પમાડેલે મહોટો હાથી તે જાણે લાજ પામ્યો હોય એમ અગ્નિવર્ણ લેહીની નદીના સમૂહમાં બુડી ગયો. 54. બે દાંત કુટેલા તે ફાડવાથી ચોખા ચાર દાંતની શોભાને ધારણ કરવાથી ભટ લેકે જ્યારે દેવતાપણાને પામ્યા ત્યારે હાથી દેવતાના હાથીપણને પામ્યા. 1. મધ પીવાનું પાત્ર. 55. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust