________________ 130 60. - રાજાના ઢોલને સ્વર દિગ્ગજના કાન ફાડવામાં ડાહ્યા ન થયો, કે જે ઘણા લાંબા શુંઢના છિદ્રના પૂરવાથી પ્રથમથી જ અલ્પપણાને પામ્યો છે. - 59. જરૂર રાજાના હાથીના સરખા ભારથી ભૂમિમંડળ ઘણું નીચું નમી ગયાથી મેઘના નાદથી આર્દ થઈ ગયેલે ઇંદુભિને નાદ બહુ મોડે આકાશમાં પહોંચ્યો. . - તેના લશ્કર વડે સર્વ તરફથી ખેદાએલી રજની પથારી સરખી થએલી પણ પૃથ્વી હાથીના મદના જળવડે ભીંજાએલી છે એને લીધે શેષનાગની ફણે ઉપર વધારે બોજદાર થઈ પડી. નક્કી એના ઘોડાઓએ સમુદ્રોને સ્થળના માર્ગ રૂપે કરી મુકવાથી તે આપણું દેડવાના પ્રકારમાં આશ્ચર્યને વધારે કરશે એમ માનીને દિશાના અંત સુધી ફેલાઈ જાય એવી પૃથ્વીની રજને કરી. પર. - તેના હાથીઓ પીઠ ઉપર પૃથ્વીની રજ ચોટી ગઈ છે તેથી જાણે ક્યાંક પણ પૃથ્વીને ઉતારીને ભેળા થઈને આવેલા દિગ્ગજો હોય એવા શેભે છે. ઘોડા, સૂર્યના ઘડાને જાણે ખાર કરતા હોય એમ પૃથ્વીને સ્પર્શ કરતા નથી (તેથી) શેષનાગને હાથીઓની સ્થિતિમાંજ શ્રમ પડે છે. '64. * તેના ઉન્મત્ત હાથીની સુંઢના છાંટાની પંક્તિથી આકાશમાં રજ વડે લીલા માર્ગ વાળા સૂર્યના રથ વડે ભુકો કરી નાખેલા તારા હોય એવા દેખાયા. છે. ઉંચી હાથીની ઘટા પાસેમાં ભગવાન સૂર્ય દેખાય છે તે જાણે ઉન્મત્ત હાથીના સંગથી થએલી બહીક પિતાના ઘોડાને મુકાવતા હોય શું? 66. હાથીની પીઠ ઉપર સેના અને રત્ન ભરેલી ઝલની સંપત્તિ શોભે છે તે જાણે ભૂમિના રજના ભારથી આકાશમાંથી વિમાનની પંક્તિઓ નીચી ઉતરી આવી હાય શું ? , , , - સૂર્યના ઘડાઓએ હાથીનો ભય લાગવાથી જાણે અરૂણ (સૂર્યના સારથિ) ને પાડી નાખ્યો હોય એમ હાથીના કુંભ સ્થળમાં રહેલાં)ના * સિંદુરથી ખરેલી રજ પૃથ્વી ઉપર પડેલી શોભે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust