________________ 138 | નદી પતિ (સમુદ્ર) ના સમાગમ માટે ઉતાવળી દેડેલી નદીઓને પર્વતની નદીઓ વચમાં માર્ગ રોકી રાખવાથી મોટા શબ્દવડે જાણે સમુદ્ર જેવી બની જાતી હોય ? - 44. એ હે અધરલોચને મહાર મુકેલા જળ વડે કેટલી પૃથ્વી ખેદાણી એ પરીક્ષા કરવા સારૂ મેઘ પૃથ્વી ઉપર જળની ધારાઓની સાથે જાણે સળી (માપવાની) ફેકે છે. 45. નદ, મદવાળી લેહેરવડે આણીકાર તેણીકાર પાણીના છાંટારૂપ મોતીઓ ફેંકતા થકા સમુદ્ર પત્ની (નદી) એને છેતરવા સારૂ માર્ગોમાં સમુદ્રને વેષે ફરે છે. * 46. હમણાં રાતમાં અભિસારિકા સ્ત્રીઓ ગારાથી ચીકણ થએલા માર્ગમાં પગ લપસવા વખતે વીજળીની સડને સેનાની લાકડીની શંકા વડે પકડવા જાય છે. 47. હે નતાંગિ ! હારું ક્રીડા કરવાનું તળાવ, (તામાં) પ્રતિબિંબ થએલે અને (પિતાની) તમામ જળરૂપી સમૃદ્ધિ ખૂટી જવાથી યાચકપણું જાણે ધારણ કરતા હોય એવા મેઘને તરંગરૂપી દંડવડે મારે છે. 48. વાદળાંઓએ કાળાંતરે સમુદ્રનું જળ નકકી લઈ લીધું છે તે સારૂ તેવું જળ સમુદ્રની સ્ત્રી (નદી ) એ કલબલાટ કરીને લઈ લે છે. 49. સમુદ્ર કોઈ પણ વ્યાજને ઠરાવે મેઘને જળ સેપ્યું છે તે પાણી મહા પર્વતના હજારે પથ્થર વડે શોધીને સમુદ્રની સ્ત્રી (નદી) આ લે છે. 50, હે બાલ મૃગાક્ષિ ! છિદ્ર વગરનો રસ વધારીને આ (મેઘ) નદીઓને મહારા અંગના સંગવાળી કરે છે એમ નક્કી (માનીને ) સમુદ્ર ખાલી આવેલા મેઘને ઝુલાવે છે. 51. | હે મૃગાક્ષિ! વીજળીની ગરમીથી કાળો પડી ગએલ મેઘ છુપાઈ જઈને શું પૃથ્વીના કપાળને રંગ બની ગયો છે ? અને જે ઉગેલા કાળા રંગના ઝીણું ખડવડે તજી દીધેલા ઘડપણવાળી થઈ છે શું ? " પર. હું નથી જાણતો કે તેવી અપકીર્તિ (અગમ્ય ઋષી પી ગયા એ) નદીના પતિ (સમુદ્ર)ની કયે સમયે ઉભી થઈ હશે ? કુંભસંભવ (અગત્ય) P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust