________________ 125 કોઈ મૃગનયની હાથી ઉપર બેઠેલા રાજાને ખુલ્લા ભાવવડે જેતી થકી હું માનું છું કે સરખી મહેટાઈ થવા સારૂ (પોતે પણ) કામદેવ રૂપી મંત્ત હાથી ઉપર હડી. રાજાને નિરાદર જોઈને કેઈ સ્ત્રી જેણે લટકાથી ડોક નમાવી છે તે જાણે હૃદયમાં રહેલા કામદેવને ધનુષ્ય ખેંચવા સારૂ આગ્રહપૂર્વક યાચના કરતી હોય. 10. કેાઈ સ્ત્રીને મેખલાની મણીની ઘુઘરી વાગી રહી છે, અને કંકણ ઝણઝણાટ કરે છે એવી રીતે ચાલી જાય છે. તેના તરફ રાજાએ જોયું તેથી તેણે ડહાપણ અને ગર્વથી ઉંચી ડોક રાખી. 11. - તાડપત્ર * (પનડો) નામનું જેનું ઘરેણું કાનમાંથી હું પડીને શ્વાસના પવનવડે ઘણું છેટું ઉડી ગયું. એવી કોઈ ઉત્તમ સ્ત્રીને ચતુરાઈના વિવાદ સારૂ જાણે કઈ સ્ત્રીએ પત્ર (લાવીને) આપ્યું હોય ?( સ્ત્રીઓની ચતુરાઇનો ઈન્સાફ કરવા જાણે ફરીયાદનામું આપ્યું હોય). * ચાલવામાં આ મંદપણું કરનાર છે એમ રોષથી મહાર નિતંબ બ્રહ્માએ દઢ બાંધ્યો હતો. એમ માનીને જાણે કોઈ સ્ત્રી કંદોરે છેડી નાંખીને ઉતાવળી આગળ ચાલી. 13. કેઈ નિતંબ ઉપર ડાબો હાથ મુકીને (અને બીજો) હાથ સંકેચવાળો રાખીને નમાવેલા અંગવાળી રહીને જાણે રાજા ઉપર બાણ મુકવામાં હુશીયાર એવા કામદેવના ધનુષની કલ્પના કરતી હોય ? 14. કઈ વિલાસિની સ્ત્રી ઉત્કંઠાથી વેગથી જતી હતી, ત્યાં રમવાના હંસ પછવાડે જાય છે, જાણે તેણે અન્યાયની વ્હીકથી રાજાને જોઈને હંસની ગતિ છોડી દીધી. કામદેવના ઉત્સવની પતાકારૂપ રાણી પાસે ઉભી છે તેની સાથે રાજા વાત કરે છે. તે વખતે કપાયમાન થયેલી કેઈ સ્ત્રીએ સ્પર્ધા સહિત મુકેલો અર્ધ કટાક્ષ પાછો ખેંચી લીધો. 16. રાજાને પાસે લાવવા રૂપ ઉપકાર કરનારા માર્ગમાં ફેલાવી મુકેલાં * કેશકાર ટેટી, તાઢક, એવા પર્યાય મુકે છે તે અકોટાનું નામ છે પણ પડે, પાંદડી, ઠીક બંધ બેશે, કેમકે તે વિના ઉડવાને સંભવ નહીં જ Ac. Gunratnasuri .S. Jun Gun Aaradhak Trust