________________ ૧ર૦ 71. તે બંને પરસ્પર જેવાની લીલાથી ઘાટા કૈ,કરસયુક્ત થયાં થકાં મુહર્ત માત્ર વિચાર કરીને કુતુહળવાળી નિદ્રા (પણ હેય જાણે તેથી તે) વડે મીંચેલી બે આંખવાળાં ક્ષણ પણ (ન થયાં ) (ક્ષણ માત્ર પણ નીંદર ન કરી). એ ક્રીડા ગૃહમાં અભુત વિલાસનું સ્થાન અને વધી પડેલા પ્રેમવાળા તેઓના મનમાં સામ્ય જાણે જાણવા સારૂ હોય એમ કામદેવ સે વાર માન ફેકો હતો. 72. એ અરસામાં રસયુક્ત અને વધતા જતા તથા જુદા પડતા ષડજ સુરવાળું તેમજ ભાષા વિશેષથી પુષ્ટ થતી વિચિત્ર પ્રકારની ચતુરાઈવાળું અને અમૃત જેવું સુંદર એવું પ્રભાત મંગળ (ગીત) સુભાષિત ભાષણ બેલવાવાળી મગધ સ્ત્રીઓએ ગાવા માંડયું. 73, - આ રાત્રિ ચાલી જાય છે, રાજા! નિદ્રાસ ત્યાગ કરે, દરિદ્રી થતા આકાશરૂપી વૃક્ષમાં પુલના જેવી શોભાવાળા તારા (દેખાય છે) અને આ કામદેવને પ્રિય મિત્ર શશી પાંચ છ ક્ષણમાં સમુદ્ર કાંઠાને રાજહંસ થઈ જશે. જુદા પડતા જ સુરવાળી ક્રીડાના પિપટની વાણી પ્રકાશી રહી છે. દાંતના કરંડીયાના સરખી પીંગળા ચંદ્રમાની કાંતિ ઝાડની પિલ્યમાં પેશી ગઈ. થોડી વારમાં પૂર્વ દિશાના મુખના ઘરેણાપણું સુર્ય પામશે (માટે) હે દેવિ ! કમળની પાંખડીની શોભાવડે વખણાતાં નેત્ર તરત ઉઘાડે. 75. જે (દીવા) કામદેવને લેખ લખવામાં સ્ત્રીઓની પ્રીતિપણાને પામ્યા છે, અને જેને કામદેવે અગ્નિ સરખાં બાણની પદવીને વટાવી + દીધા છે, તે દ્વવાના અકુરે આજ હદ વગરના કાંતિના ફરી જવાથી ધૂળમાં રોળાએલા કુકડીના માથા જેવા બધી બાજુથી પીંગળા બની ગયા. 76. કામદેવની સેનામાં વિરહિ (જને) ના શત્રુઓમાં જે અગ્રણી (છે) અને જે જગતના તાપ શમન કરનારૂં કિરણોનું ઝરણું છોડી મુકે છે તે . ' અહીં મૂળમાં સંદિતા છે પણ લેક 80 મામાં હામિનાર છે એ પાઠ અહીં પણ હોય તે પમાડ્યા એવો અર્થ થાય જે સારે છે. ના રાગ ની ગયામાં ન કરનાર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust