________________ ' હે ગુણને ગ્રહણ કરનારી! એ ગુર્જર દેશને રાજા છે જેણે પિતાના બાહુના પરાક્રમવડે રાજાઓને મેળવી (સ્વાધીન કરી) લીધા છે. હે કમલાક્ષિ ! તારી દષ્ટિ તેના ઉપર પ્રસન્ન થએલા કામદેવની પુષ્પવૃષ્ટિ જેવી થાઓ. . . . . . . . . . . 117. 5 લીલા કમળવડે ભ્રમરે ઉરાડતી તેણે તેને તિરસ્કાર કર્યો અને દ્વારપાળી આગળ જઈને કાંઈક ગર્વ સહિત તેના પ્રતિ બોલી. 118. ચંદન ચર્ચવાથી ચારે કોરથી જે પીગળે થએલે છે (એ) યથેચ્છ ઉચા મનોહર દેહવાળો પાંડથ રાજા છે જે ક્ષીરસમુદ્રના ક્ષીરથી ખરડાએલા મંદરાચળ પર્વતની ચતુરાઈને પી જાય છે. . 119. - હે કમળાક્ષિ ! આની સાથે તારી મિત્રતા કરવાને કામદેવ માનતો હેય તે ચંદન વૃક્ષના લીલા વનમાં મલયના વાયુ તારી નિરંતર સેવા કરે. 120. તે ગુણીને વિષે પણ ભાગ્યહીનમાં લક્ષ્મીની પઠે તે પરામુખ થઈ (ત્યારે) વળી ડાહ્યું ડાહ્યું બોલવાવાળી તે પરવાળાંથી અધિક રાતા હેઠવાળી પ્રત્યે ફરીને બેલી. 121. સમુદ્રમાં કીડાથે નાહીને કાંઠાના વનમાં વિહાર કરતા દિગ્ગજેના જેઓ, હાથણીઓની સોબતથી અવતાર પામેલા છે– . 122. તે હાથીઓ જે મહાવીરની વિજય યાત્રાઓમાં ફૂટી નીકળેલા મદજળવાળા થઈ જાણે દિગ્ગજને જોવાની ઈચ્છા હોય તેમ બધી દિશાઓના મધ્યમાં ફરે છે. * * ( 123. - ' રત્નના ઢગલાઓ વડે માગણુના સાથને જે ભરી દે છે તેને નગારાના ભાવને પામેલા જળહાથીના ગંભીર નાદવડે સમુદ્ર જાણે વારતે હોય. 124. જે સેનાના ભોરવડે નમતી જતી પૃથ્વીમાં ઉછળતી લેહેરની હારવાળી સમુદ્રની કાંઠે ઉભા એવા સમુદ્ર જેવા હાથીઓ વડે જાણે (આડી) પાળ બાંધતો હોય. 125. રેલી છીપમાંના મોતીનાં પાણી સમુદ્રના પાણી સાથે પીધેલાં તે જાણે એક કાહાડતા હોય શું? ' . . . . . . . . 126. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust