________________ 86 ' . પૃથ્વીનું તિલક (એ રાજા) ઘણી વાર સુધી કામદેવના કેપનું પાત્ર થયો ત્યારે પતિવ્રતાપણું પ્રકાશ કરતી હોય તેમ રતિ ( કામદેવની સ્ત્રી અને ક્રીડા) તેનાથી વિમુખ થઈ. પુનમના ચંદ્ર સરખા મુખવાળી (એ કુમારી) રાજાના હૃદયમાં વાસ 10. - દીક્ષા હરી લીધી. . 11. . એ રાજાના હૃદયમાં એ નિતંબનીના યથેચ્છ વિસ્તાર પામેલા નિતંબ મંડળને લીધે કઈ (બીજ) ઉત્તમ નાયિકા પણ સમાસ પામી શકતી નથી. 12. નિરંતર અંતઃપુરની (બીજ) સ્ત્રીઓમાં એકાંતમાં રહેવાને લીધે (ઉત્પન્ન થએલા) દ્વેષને લીધે (એ વાત) ઢાંકવા સારૂ તદબીર કરે છે તો પણ રાજાએ ડિમડિમ (નગારું) વગડાવ્યું ( દિગ્વિજય સારું જાઉં છું. એવું જણાવવા).. 13. અકોટી કાનમાંથી નિસરી ગઈ છે તો પણ કંદને લેખ હશે એમ ભ્રાંતિ પામ્યો. મુગટ ઉપર ભ્રમર આવે છે તો પણ સામી આશાને લીધે દેવે કાન દીધો. 14. આકાશમાં રહેલી વાણીની ઈચ્છા રાખે છે, વિલાસની ભીંત તરફ જુએ છે તેની વાર્તા સાંભળવાના અભિલાષથી રાજા ક્યાં ક્યાં અર્થીપણું નથી પામ્યું. તે કેવી છે એ કૌતુકવડે અતિ ચપળ કરી મુકેલા રાજાને કામદેવે તેના ચિત્રની પાટી ઉપર બાણની કુંચી ( ચિત્ર કાઢવાની) વડે ચિત્રી દેખાડી. 16. કેળના જેવી સુંદર સાથળની કાંતિવાળી એવી એ પ્રિયાનું મુખ ભેટ જ્યારે તેણે મિનિ ગ્રહણ કર્યું ત્યારે તેના સેવક જનો જાણે ચિત્રમાં આલેખાયું હોય એમ ભયવડે સ્થિત થયા. શંકામાં પડેલા કીડાના પિપટનાં પણ કંઠમાંથી વચન ન નીકળી શક્યાં. 18. નાયિકાઓના મધ્યમાં રસવાળું બેલવામાં ડાહી એવી દૂતીને જેતે એ એ (રાજા) મેખલામાં કલબલાટ કરવાની રીતને પણ મોટા દેવ રૂપ ગણે છે. 19. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust