________________ 40, દરિદ્ર (પાતળું) પેટને જોઈને રૂ૫ સમૃદ્ધિથી પરિપૂર્ણ એવાં બે સ્તનનો માર્ગ ત્રણ વાટા (આડા) મૂકીને બ્રહ્માએ વિષમ કરી મુક્યો. 37. તેની ત્રિવલી (વાટા) સ્તનની ઉંચાઈને ક્રમે ઉપરા ઉપર જાણે હારના દણ પડ્યા હોય શું એવી શોભે છે. 38. સ્ત્રીને મધ્યમાં (કટિભાગમાં) પાતળી કરી છે એ ઠીક છે કેમકે કામદેવ ધનુષ કરવા માટે (અહીંજ) મુઠીથી પકડીને (સહુને) પીડે છે. 39. સ્તન ભાર મુકવામાં વ્યગ્ર દીસે છે અને મેખળા કલકલ કરી રહી છે તે તેના મધ્યનું કૃત્ય (દુબળા થઈ જવું) કહી દીશામાં સકારણ નથી. આશ્ચર્ય છે કે તે (કુમારી) ના મારગ વગર બે સ્તનના મધ્ય ભાગમાં ક્રીડાએ કરીને કુંડલાકાર કરેલું અતિ તીવ્ર એવું કામદેવનું ધનુષ શોભે છે. 41. એ ચકારાક્ષી (પિતાનું) કુચય હરફટીના ભાગને ચુંબન કરતાં રહે છે તેથી કોઈ મશ્કરી કરે તે ટાણે લાજને લીધે નીચું મોં કરીને ઉભી શકતી નથી. 42. હું શંકા કરું છું કે તે (કુમારી) નું મન કામદેવ વગર મહેનત વશ કરી શકે એમ છે કેમકે તેની કઠણુઈ બહારજ છે અને તે બે તને ધારી છે. - 43, તે ( કુમારી ) સ્તનરૂપી બે હાથ જોડીને પ્રથમજ આવેલ કામદેવ જે વનશ્રીન બંધું છે તેને પિતાની સામે કરતી હોય શું ? 44. બે સ્તનને દેશ માફ ન થઈ શકે એવો છે કેમકે તે કંચુકીના આવરણમાં (ઢંકાવામાં) આવતાં નથી. એનાં બે કુચ પાસે હાથીનાં કુંભસ્થળ માત્ર દંભ જ કરવાવાળાં છે અને કલશનું કેશલ (ચતુરાઈ) મંદ પડી ગઈ છે તેમજ ચક્રવાક દરિદ્રી જણાયાં છે. તેનાં સ્તન મુખરૂપી ચંદ્રની કાંતિના પૂરથી વારંવાર ભીંજાતાં રહે છે તેથી જાણે ટાહાથી હીતાં હોય એમ એક બીજાને ભરાઇને રહ્યાં છે. 47. 45. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust