________________ તે એક દિવસ નંદરાજાને પ્રાણ કરતાં પણ વધારે પ્રિય એવે પુત્ર નામે વિજ્યપાલ તે પાપકર્મ માટે, અનેક રીતે વાર્ય છતાં, સારા માણસોએ ના કહ્યા છતાં, શિકારીઓને તથા બહુધાનને સાથે લઈ, વનમાં ગયે-૪૪-૪૫ - એ તરફથી હકારે કરાવ્યું તે તેમાં એક મેટ વરાહ, આદિવરાહજ સાક્ષાત હોય તે વિકરાલ, નીકળી આવ્ય-૪૬ . તેની કેડે દોડતાં મહાર અરણ્યમાં નીકળી ગયે અને ત્યાં એ રાજકુમારને સુધા તૃષાની પીડા થવા લાગી–૪૭ નિદ્રા કાવ્યથી હારે, કાવ્ય ગીતથી હારે, ગીત સ્ત્રીવિલાસથી હારે, સ્ત્રીવિલાસ બુમુક્ષાથી હારે -48 લવણ સમાન રસ નથી, વિજ્ઞાન સમાન બંધુ નથી, મરણ જે ભય નથી ને સુધા જેવી વેદના નથી–૪૯ સુધી એવી ઘેર કવિતા છે કે, થોડેક કાલે પ્રાણ હરે પણ તૃષા તો તેથી પણ ઘણું રોદ્ર છે કે સાક્ષાત્ તુરતજ પ્રાણ હરે છે–પ૦ કેવલ નિર્જન એવા ઘેર વનમાં સુધા ને તૃષાથી પીડાતો રાજકુમાર જલસ્થાનની શોધમાં વને વને ભમવા લાગે–પ૧ - એમ કરતાં એક સરોવર તેની નજરે પડયું, તેમાં અમૃત તુલ્ય જલા ભરેલું હતું તે પેલા તૃષાર્ત કુમારે પીને કંઠ શીતલ ક–પર પાણી પીને સરોવરની પાળે એક વૃક્ષની છાયામાં બેઠો ને વીસામો લેવા લાગ્ય-પ૩, તેવામાં તે ઠેકાણે એક વાવ, સાક્ષાત્ યમ જેવો, પહેલું મેં કરીને તથા ભયંકર ઘુઘવાટ કરતે, ને વિકરાલ આખ બતાવતો, આવી લાગે-૫૪ . | વાઘને જોઈને અતિશય ભયથી વ્યાકુલ થઈ જીવ લઈને કુમાર નાઠે અને એક મોટા ઝાડ ઉપર ચઢી ગયે; પરંતુ પેલે વાઘ પણ એની પાછળ –પપ કુમારે વિચાર કર્યો કે હું આ ઝાડની આગળની ડાળે જાઉં તે ત્યાં ' - વાઘ આવી નહિ શકે, એનું બલ તો માત્ર જમીન ઉપરજ છે-૫૬ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Prust