________________ તે ઉપરથી પિલાએ બૂમ પાડી, એટલે રાજપુરુષોએ આવીને હજામને પકડ, અને આવું તેનું કાર્ય જોઈ તેને ભૂલીએ પરો -12 કુન્નાયં કુર્યં વાપિકદિડું પરિચ્છીયે પુરૂષેણ ને કાયવું જઉં વઈવે એ બહુ ખઈણા-૧૩ કોઈ દેવે પ્રસન્ન થઈ સર્વ રોગ નિવારક એવી કેરી કોઈ ભૂપને, આપી, ને તેને ગોટલે રાજાએ વાગે-૧૪ સમય જતાં વૃક્ષને ફલ આવ્યાં અને તે કુલ પાક્યાં. તે જોઈ સર્વ બહુ હર્ષ પામ્યા–૧૫ . એવામાં એક સર્વ રોગહર એવી કેરી ભેંયે ખરી પડી, તેવી જ કોઈ સેપે તેને દંશ કયાં જે કોઈએ જાણ્યું નહિ-૧૬ . તે કેરી રોગહર અને શુભ છે, એમ સમજી રાજ પુને ખાધી તે - તેજ વખતે તેના પ્રાણ ગયા, જે ઉપરથી રાજાએ આજ્ઞા કરી કે, આ આખો આંબો જરા બાકી ન રહે તેમ છેદી નાંખે. આ ઉપરથી તે આંબો છેદી નાખવામાં આવે, પણ તેનાં ફલ બીજા રેગીઓએ ખાધાં તે તે સર્વે તે રોગમુકત્ત થયા. તે જોઈને રાજાને આશ્ચર્ય લાગ્યું, પણ આંબાનું તે એક બીજ સરખું પણ કહીં મળતું ન હતું. એટલે રાજાને . બહુ પશ્ચાતાપ થવા લાગે-૧૭-૧૮-૧૯ કુન્નાયે કુસૂયં વાપિ કુદડું કપરિચ્છીયે - પુરૂષણ ન કાયä જહ વઈયંસૂયનર વયણ–૨૦ કઈ રાજા અશ્વના દેડવાથી મહા અરણ્યમાં જઈ પડે અને અતિ તૃષા પીડિત હેઈ એક વૃક્ષની છાયામાં વિશ્રામ લેવા બેઠો-૨૧ તેવામાં વૃક્ષ ઉપરથી મંદ મંદ જલબિંદુ પડતાં જોઈ, તુષાર્ત રાજાએ પોતાની પાસેનું ઉત્તમ પ્યાલે ધી-૨૧ , તે વૃક્ષ ઉપર એક ઘણે પરેપકારી એ પિપટ રહેતો હતો. તેને " ખબર હતી કે, આ જલ તે સર્પવિષ છે; તેથી તેણે ઝપટ મારી પ્યાલે ઢાળી નંખા 23 ' . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust