________________ નરવિક્રમ નામે રાજા રાજ્ય કરતો હતો, તેને અતિ ઉત્તમ રાણી હતી ને તેમનો પુત્ર સુરવિક્રમ નામે હતો-૮૭૬-૭૭-૭૮ બાલપણમાં તેને પિતાએ અભ્યાસ કરાવેલું તેથી તે વિદ્વાનમાં મુખ્ય થયે, પણ તેને જુવાનીમાં ધૂત રમવાનું દુર્વ્યસન લાગ્યું.-૮૭૯ - રાજાએ બહુ બહુ પ્રકારે વાય પણ તેણે કેવલ કેાઈની દરકાર ન કરી ને વ્યસન મૂક્યું નહિ, ત્યારે તેને રાજાએ દેશપાર કર્યો. તે રખડતા રખડતો ઉજ્જયિનીમાં આ -880. કે ત્યાં ધૂતકાર સાથે સુખે નિરંતર રમવા લાગ્યો, ને કદાપિ સુવણે લંકાર ધારણ કરે ને કેઈવાર નાગો થઈને ફરે એવે હાલે રેહેવા લાગ્ય-૮૮૧ જાવારી ઘરિ રિધડી, માંકડ કોઈ હાર ગહિલી માથઈ બહેડલું છા જઈ કેતીવાર-૮૮૨. એકવાર રમતાં તેણે દશ હજાર સુવર્ણ હાર્યા, ને જુગારીઓ અતિ વિકરાલ થઈ તેની પાસે તે માગવા લાગ્યા–૮૮૩. ત્યારે તેણે જુગારીઓને કહ્યું કે કોઈકના ઘરમાં ચોરી કરીને રાત્રીએ તમને જરૂર લાવી આપીશ-૮૮૪. ' આવું વચન આપીને ચોરી કરવા માટે પુરમાં પેઠે, ત્યાં એક મદમત્ત સ્ત્રીને શૃંગાર ધારણ કરેલી દેખી, તેની કેડે ગયે ને તે ઘરમાં પડી ત્યારે બહાર ઉભો રહ્યો, અને વિચાર કરવા લાગ્યો કે ઉધે તે હું ઘરેણાં લઈ જાઉં-૮૮૫-૮૬. પણ પેલી તે સાયત ઉધે ને વળી ઉઠી ને બારણ આગળ આવે, ને વળી જરા આડી થાય, એમ ચિંતાતુર જણાવા લાગી-૮૮૭. ' પેલો ચિર વિદ્વાનને અગ્રણી હતું એટલે મનમાં વિચારવા લાગે કે આ જરૂર કેઈ વેશ્યા છે, માટે એનું ધન તે લેવાય નહિ–૮૮૮. ધનની ઈચ્છાથી મહાકુછીને પણ મરે સમાન માનતી અને કૃત્રિમ નેહ વિસ્તારતી એવી નિઃસ્નેહ ગણિકાને દૂરથી તજવી–૮૮૯. ' , એવો નિશ્ચય કરીને ચાર ચૌટામાં નિકળી ગયે, તે ત્યાં એક ધનદત્ત નામને અતિકૃણશિરોમણિ વાણુઓ રહેતો હત–૮૯૦. * P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust