________________ ત્રણ જ્ઞાનથી યુક્ત એવા ભગવાન્ પરમેશ્વરે આવીને કઠને કહ્યું કે ભાઈ આ વ્યર્થ કષ્ટ શા માટે કરે છે ?-685. તપનું અજીર્ણ ક્રોધ છે, વિદ્યાનું અજીર્ણ અહંકાર છે, કર્મકાંડનું અજીર્ણ મહા તપ છે, ને અન્નનું અજીર્ણ વિશુચિકા -696. - કુમારના આવા વચનથી ક્રોધ કરી મયુક્ત કઠે કઠોર વચન કહ્યું કે હે નૃપપુત્ર ! તું ઘણો મૂર્ખ છે-૬૮૭. પંચાગ્નિસાધન તેજ તત્ત્વ છે, ને જયેષ્ટ માસમાં તો બહુ ફલદાયક છે, ; જે એ સાધના કરે છે તેમને પરમપદની પ્રાપ્તિ થાય છે–૬૯૮. - કુમારે કહ્યું કે, તત્ત્વરહિત એવું જે તે કચ્છમાત્ર છે, જેમ માતા- વિના સુતની ઉત્પત્તિ કહીં પણ જાણું નથી-૬૯૯ તત્ત્વ તે ધર્મ છે, ને ધર્મ તે જીવદયારૂપ છે, તો જીવને ઘાત કરવામાં કાંઈ તત્ત્વ નથી જ નથી–૭૦૦ અગ્નિ સારી રીતે સળગી રહ્યા છે, ત્યાં અતિ કોપ કરી પંચાગ્નિસાધક એવા શઠ કઠે કુમારને કહ્યું કે, હે નિંદક ! આ અગ્નિમાં જીવ ક્યાં છે તે, હે પરાપવાદદક્ષ, પાપી, અધમ, ક્ષત્રિય! બતાવ–૭૦૧-૭૦૨ આમ કહેતાં જ સ્વામીએ પોતાના માણસ બોલાવી અર્ધ બળેલું એક કાછ ખેંચી કઢાવ્યું–૭૦૩ પાણી છાંટી, અને સંધિને સમજતા, તથા અભ્યાસવાળા, એવા લાકડાં ફાડનાર પાસે તેને કહેવાડાથી ફડાવ્યું-૭૦૪ તેની મધ્યેથી એ દાઝેલે એ માટે નાગ પોતાની કાયાને આમ તેમ આંબળતા, પણ હજુ જીવતો બહાર નિક૭૦પ જગન્નાથ એવા પાર્શ્વનાથ જે ભવભીતિના નિવારક છે, તેમને જોઈને નાગને બહુ હર્ષ થયે-૭૦૬ તેને શ્રી પાર્શ્વનાથે નમરકાર કર્યો ને તે સુધ્યાનના યોગે કરીને તે નાગ મરી જઈ અસુરેશ્વર -707 . 1. પારકાને અપવાદ દેવામાં કુશલ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust