________________ મેઘજલે મહામિષ્ટ છે પણ તે ક્ષાર સમુદ્રમાં પડતાં મહાક્ષારરૂપ થઈ જાય છે, કાંઈ દ્રાક્ષસરૂપ થતું નથી-૬૪૬. - સસ્વાદ અને સરસ વૃત એરંડીના વાસણમાં નાખતાં કાંઈ દૂધ થઈ જવાનું નથી પણ ઉલટું અખાદ્ય થાય છે-૬૪૭. તીખા અતિવિષ સંયુક્ત, જે શર્કરા તે કડવીજ થાય કદાપિ ગળી થાય નહિ--૬૪૮. એવા હેતુ અને ફલના પ્રગનો વિચાર કરી, હે માતા ગંગા! મહાગદ્ધિમતિ! જુઓ કે સ્થાને સ્થાને મહાપાપથી તમે ભરેલાં છે-૬૪૯. જે મહેશ્વરે તમને નિર્મલ જાણી પાપ સંહાર માટેજ મસ્તકે રાખ્યાં છે તેનું વેક્ત વૃત્તાન્ત સાંભળે-૬૫. પૂર્વે બ્રહ્માને પાંચ મુખ હતાં, એ વાત સર્વ વિદ્રજજનોમાં પ્રસિદ્ધ છે તે પાંચ મુખમાંનાં ચારથી તે ચાર વેદ ભણતા હતા પણ પાંચમે મુખે ગર્દભને ધ્વનિ કરતા હતા.-૬૫૧. સંહારમૂર્તિ એવા મહાદેવે આવું લેકલજજાવાળું દેખીને પાંચમું મુખ ત્રિશુલવડે યુક્તિ કરીને, કાપી નાખ્યું-૬પ૨. તેથી જગદીશની કેડે બ્રહ્મહત્યા લાગી, તે કવિ() એ નામથી ત્રિભુવ- નમાં વિખ્યાત છે--૬૫૩. છેબ્રહ્મહત્યાના ભયથી નાશીને મહાદેવ વારાણસીમાં ગયા, ને તેમની સાથે પેલું મસ્તક પણ હાથે ચેટીને ત્યાં ગયું-૬૫૪. * - - - એ હત્યા જતી નથી એમ જોઈ તેને વિષ્ણુએ કહ્યું કે તું શા પ્રકારે તૃપ્ત થશે તે કહે--૬૫૫. - અરાઢ અહિણનું રુધિર મને આપે તે હું મહાદેવને હાથ તજી તૃપ્ત થઈને જાઉં.-૬૫૬. . તે પણે કૃષ્ણ કપટ પ્રગથી કર્યું, તેથી જોકે પેલું મસ્તક હાથમાંથી ગયું તો પણ હત્યા ગઈ નહિ-૬૫૭. હત્યાના ભારથી પીડિત એવા હરે, ભયભીત થઈ, હત્યામાંથી છૂટવા માટે તને મસ્તકે ધારણ કરી-૬૫૮. "'.. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhakrust