________________ કરવું એ બધે તૃષ્ણનો પ્રભાવ છે, પણ તે તો સમૂલ ગઈ છે, અને જે નિરીહ છે તેને તે મહેટ રાજા પણ તૃણની પેઠે તિરરકારપાત્રજ છે–પ૯ રે કલિકાલ! તને ધિક્કાર છે તારો નાશ થાઓ; આ શો ઉધ, ક્રમ ચલા છે શ્રતિસંપન લેકનો વ્યવહાર પણ મ્લેચ્છ જે થઈ ગયો! કેટલાક ભગવતી વાઝેવીને વેચવા નિકળે છે, તે બીજા વળી એવા શઠ, છે કે પરીક્ષા કરવા માટે તેનાં અંગ અંગ ઉઘાડાં કરી જુવે છે!–૫૧૦ રાજા આવું સાંભળીને પિતાના ચિત્તમાં ચમત્કાર પામે, ને ગુણની પરીક્ષા જાણી સૂરિને પોતાના સિંહાસનના અર્ધ ભાગે બેસાર્યો–૫૧૧ ' એ પ્રકારે દરરોજ રાજા, જે સિંહાસને સૂરિ બેઠેલ, તે ઉપર તેમને નમસકાર કરી ડાબી બાજુએ વિવેકથી બેસવા લાગ્ય–૫૧૨ ચારે વિદ્યાની વાતેથી, અને કૌતુકોથી, સિદ્ધસેનસૂરિરાજે રાજાને રંજન કરવા માંડ્યા–૫૧૩ રાજાના અનુગ્રહથી પાલખીમાં બેશીને લખો અનુચર સમેત સૂરિ શાલામાં જવા આવવા લાગ્યા–૫૧૪ એમ રાજકાર્ય તેમ જિનકાર્ય તે નિરંતર કરવા લાગ્યા, કેમકે, એતો પ્રસિદ્ધજ છે કે રાજસન્માનને મદ કેઈથી જીરવાત નથી–૫૧૫ બીજું તેજ જેવાકે રત્નનાં, ધનન, લક્ષ્મીનાં, તે બધાં રાજતેજમાં સમાઈ જાય છે–૫૧૬ તે વાત વધતે વધતે બેનાતટપુરમાં પહેચી ને તે પેલા વૃદ્ધવાદદ્રના કાનમાં તમૌલની પેઠે લાગી–૫૧૭ તેણે મનમાં વિચાર કર્યો કે આ મારા પટ્ટને ભૂષણ છે ને એ મારો શિષ્ય છે, એટલે એને હુંપિતા તુલ્ય છું–૫૧૮ - જયારે મૂઢ બુદ્ધિથી એ કાંઈ પાપ કરે ત્યારે તેનું ફલ મનેજ મળે એવું શાસ્ત્રવચન છે તેમ લેકવ્યવહાર પણ તે છે–પ૧૯ - ભાર્યાનું પાપ ભર્તને, શિષ્યનું પાપ ગુરુને, રાજયનું પાપ રાજાને, ને રાજાનું પાપ પુરોહિતને લાગે છે.–૫૨૦ * 1 ઈહા એટલે ઈચ્છા,તષ્ણા તે વિનાના. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust