________________ 451 - ત્યાં કુબેર જેવા ધનવાન એવા વેપારીને લાવી ધન આપીને તેણે, વિસ્મય પામતાં, મંજિષ્ઠાદિ કરીઆણું વહેર્યું-૭૪ - તેમના આગળ તેણે પૂછ્યું કે કોઈ વસ્તુ આ ગામમાં આવે તો તે કયાં ઉતરે છે ? -75 - તેમણે કહ્યું તમે કેવલ અજાણ્યા જણાઓ, કરીઆણું આવે તેવું અહીં રહેતું નથી ગમે તે મૂલ્યનું હે પણ સંધ્યાકાલ સુધીમાં પાર થાય છે--હ૬ શ્રીવિક્રમ બધું બાકી રહેલું લઇ લે છે, ન લેવાય તો પિતાના યશની હાનિ થાય એમ ધારે છે-૭૭ આવી વાત સાંભળી પોતે પિતાને ઘેર ગયે, ને સંધ્યાકાળે બાહ્યો. ધાનમાં ક્ષણ વાર વીસા લેવા બેઠો--૭૮ - તેની ખરી માતા જે મરી ગઈ હતી તે તેના ઉપર સ્નેહને લીધે એજ ઉદ્યાનમાં મહાસમુદ્ધિવાળી વ્યંતરી થઈને રહેતી હતી.-૭૯ તેને પિતાના પુત્રને જોઈ સ્નેહ થઈ આવ્યું, એટલે તેને એક લેહ પૂતળી તેણે આપી-૮૦ તે લઈને રાત પડતાં તે પોતાને ઘેર આવ્યો, ને બધે વૃત્તાન્ત પિતા આગળ કહેવા લાગ્યો-૮૧ અવંતીમાં જે કાંઈ કરી આપ્યું આવે છે તે ગમે તેવું હોય તે પણ લેક લેઈલે છે.-૮૨ છતાં જે પડયું રહે છે તે, પોતાના પુરને કલંક ન લાગવા દેવા માટે વિક્રમ પોતે લઈ લે છે.-૮૩ - આવું સાંભળી ધનદત્ત પુત્રને કહ્યું કે આ લેઢાનું પૂતળું લઈને - ચાલ આપણે ઉજજયિનીમાં જઈ ચિટામાં વેચવા બેસીએ; જોઈએ કે કઈ લે છે કે નથી લેતા.-૮૪-૮૫ પ્રભાતસમયે તે લેઈને તે બે જણ ચાટામાં ગયા ને તેને વેચવા મૂકયું-૮૬ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust