________________ 425 તમે કુશલ છો ? કયાંથી આવ્યા ? ક્યાં જાઓ છે? તમે વિદેશમાં શાં આશ્ચર્ય જયાં ? કિયાં કિયાં શાસ્ત્રને અભ્યાસ કર્યો છે?--૨૮-૨૯ ત્યારે તેણે કહ્યું હે રાજેન્દ્ર! સાંભળો હું ઉત્તમ ભટ્ટ છું, પૃથ્વી ઉપર વાદિસિંહ છું, મારી બિરદાવલી આવી છે-૩૦ વાદીન્દ્રકંપનો કુદાલ, વાદિકણનો ઘંટ, વાદિમશાકને ધૂમ, વાદિવેશ્યાને ભુજંગમ, વાદિચણકને ચાસ, વાદિતિમિરને ભાકર, વાદીંદ્રગજન સિંહ, વાદિહિમને સૂર્ય, એવાં બિરુદવાળે હું વાદીશ્વર, હે ભૂપાલ ! વર્ગ મૃત્યુ કે પાતાલમાંનું ભૂત ભવિષ્ય વર્તમાન સર્વ જાણું છું. 31-32-33-34. આવું કહ્યું ત્યારે વિક્રમે પૂછયું કે અહીંયાં કાંઈ કેતુક દેખો છે ? અથવા હાલ તુરત કાંઈ આશ્ચર્ય દેખાડશે?.૩૫ તેણે કહ્યું સ્વામિના જ્ઞાનદૃષ્ટિથી જોતાં હું અત્ર કાંઈક અરિષ્ઠ દેખું છું પણ તે કહેવાનું નથી-૩૬ તથાપિ હે માલવાધીશી સાવધાન થઇને સામંત મંત્રી વર્ગને બોલાવી સભા ભરો-- 7 આવું સાંભળી માલેશ્વર મહાહતા યુક્ત સભા ભેગી કરી ને પોતે તેમાં જઈ બેઠે-૩૮ મનમાં વિચાર કરતો હતો કે શું અરિષ્ટ અને શું આશ્ચર્ય થશે ? એમ વિચારમાં રાજાને મહાવિસ્મયાનંદ વ્યાપી ગયો-૩૯ . સભામાં બેઠેલા લેક, અંગર, સેવકે, સર્વ સેવા કરી રહ્યા છે, બંદિજન ગુણ ગાઈ રહ્યા છે, વાઘ નાટક ગીતાદિ મહારંગ જામી રહ્યો છે, ને એ બધામાં વિક્રમ શસિંહાસન ઉપર ઈંદ્ર જે શોભી રહ્યો છે, તેવામાં ઇશાન કોણમાંથી એક અતિ દેદીપ્યમાન એવું સ્વમાન ઉતયું-૪૦-૪૧-૪૨ તેમાંથી ઘણાં આભૂષણથી ઝળકત, દિવ્યાંબરધારી, ધીમાન, અને સુરોપમ એ કોઈ પુરુષ ઉતા-૪૩ 54 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust