________________ 413 ધર્મ છે તે હાથમાં ચિંતામણિ છે, આંગણામાં કપમ છે, ધર્મ કામદુઘા ધેનુ છે, ધર્મ સર્વાર્થસિદ્ધિ કરનાર છે.-૭ ધમેણુ ધણું વિઉલં ધમેણ નરા મદિંદ વર કામ મુખો યયુર્વ ધર્મ લઝઝઈ તા ઉત્તમ ધમ્મા--૮ ઘમ્મણ ધણું વિઉલ આઉ દીહંસુહં ચ સેહગ્ગ દાલિદૃ દેહગ્ગ અકાલમરણે અહમ્મણ–૯ કિંજપીએણ બહણા જંજ દીસઈ સમના જીયાએ ઈદિયમણુભિરામે તંત ધમ્મકલ સર્વા--૧૦ આરંભ સયારઈ જાણા કરેઈરિદ્રય કરેણ મુદ્દે ઈક્કો કુણઈ ઘમ્મુજેન બલાઈ નિરિધીઉ–૧૧ એ બધો વિચાર કરીને કાર્યજ્ઞ શ્રીભોજરાજે તે સમયે દીનદાનાદિ સર્વ સધર્મકાર્ય સવિશેષ કર્યું-૧૨ " નાન, પૂજા, મહાયાત્રા, નાટક, આદિ પ્રભાવના તે ચતુરાગ્રણીએ દેવતાની સવિશેષ કરી-૧૩ ગુરુને વંદન, પૂજા તથા માનપૂર્વક સત્કારાદિ, કરુણપરાયણ એવા તેણે, ત્રિકાલ ત્રિધાશુધ્ધ, કર્યા--૧૪ સધકોની ભકિત, ગાયને છોડાવવી, દીન અનાથ સુધાર્તિને દાન અપાવવાં, તે બધું તેણે કર્યું-૧૫ અનેક દેવ દેવીની પૂજા યુક્તિભક્તિઆદિવડે કરીને પોતે સભામાં આવ્યો-૧૬ શુભ મુહુર્ત રાજચિહાલંકૃત શુભ સામગ્રી કરીને ભેજરાજા આસન પાસે આ--૧૭ હરાનું બલ હતું, ચંદ્ર શુભ હતો, તે સમયે વિશ્વજિત ભેજ જે સિંહાસને બેસે છે કે ઓગણત્રીશમી પૂતળી બોલી-૧૮ નામે તેમ ગુણે કરીને ખરેખરી સુરપ્રિયા એવી પૂતળી બેલી છે. શ્રીજરાજ! તમારે અત્ર બેસવું ઉચિત નથી--૧૯ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust