SearchBrowseAboutContactDonate
Page Preview
Page 415
Loading...
Download File
Download File
Page Text
________________ 407 હનૂમાન તો કેપીનધારી જ રહ્યો, ભાગ્ય એજ બલવાનું છે, વિશ્વ નથી -63 જેણે સમુદ્ર એલ, લકેશના પુત્રને જી, ને હાથે આખુ ઉપવન ઉખાડી નાખ્યું, તે પણ કોપીનધારી રહ્યો !-- 64 જસ્ય સહસ્સ દોણ રખીય દેહ વિ બંભદત્તનિ * પત્તો ચખવિણાસં કો વા કમ્માણ છુટ્ટઈ-૬૫ તહ ચરમ શરીર વિહમે યજ મહારસી મહાસત્તા મેહાણ કુલે જાઉ કેવા કમ્માણ છુટ્ટેઈ—૬૬ પુવકોદણ ઉવીસમો જિPસવર બંભણકુલે ઉપને કે વા કમ્માણ છુટુંઈ 67 અરિમન અખં વિધરિ ચિંતા જાલિમ પાડિ ફલ તિત પામીઈ જિતુ લખિ૩ નીજે નિલાડિ-૬૮ ગિરિશિખરે ચઢે, સમુદ્રને એલંધી પાતાલમાં જાય, તો પણ ભૂપલ! કપાલે લખેલી અક્ષરમાલાજ ફલે છે, બીજું કાંઈ નહિ-૬૯ - . જે રમ્ય વસ્તુઓ મનહર લાગે તે ઉપર હે ચિત્ત! શા માટે વૃથા ખેદ પામે છે ? તેની ઈચ્છા હોય તે પ્રશ્ય કર, પુણ્ય વિના ઈષ્ટાથે મળતો નથી–૧૭૦ ભાગ્યહીન અને પુણ્યવિવર્જિત છે. પુરુષે મનોભીષ્ટ ઈચ્છે છે તે મૃગતૃષ્ણામાં નહાવા ઈચ્છે છે–૧ મહાભાગે કરીને ધર્મ, કર્મ ને મનોરથ સધાય છે, ચેર જે આવે છે તે સુવર્ણનું સૌરભ છે–૭૨ - નિરાશ, નિર્ધન, દીન, રાગ-રંગ-રસવિહીન, દેવે છડેલા, એવા અમે ચિંતાગ્નિથી બળીએ છીએ–૭૩ કાર્યભ્રષ્ટ એવા અમે ઘેર શું મે બતાવીએ ? મિત્ર અને સ્વજન આગળ શું મે લેઈને જઈએ?–૭૪ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036502
Book TitleVikram Charit
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year
Total Pages464
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size358 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy