________________ 399 વળી બીજે દિવસે જીર્ણ અને ફાટલાં વસ્ત્ર પહેરીને તેનો તેજ મનુષ્ય દીનવદન કરી ત્યાં આવ્યો-૮૦ રાજાએ પૂછ્યું કે આજ તમે આવા કેમ છો? કાલે તો બહુ ઉત્તમ વેષમાં હતા–૯૧ એટલે તેણે કહ્યું હે સાત્વિક શિરોમણિ! તે ધૂતકાર છું, મને ધન મળે ને જાય-૯૨ મહાક્રીડા રમતાં હું સર્વરવ હાય છું, ને કાંઈક આપવાનું દેવું રહ્યું છે તેના ભયથી અહીં નાશી આવ્યો છું -93 નહુથ ઠાકર પંડરા સજજન દૂરક્ય સુનાં દેઉલ સેવીઈ તુઝઝ પસાદું જુય-૯૪ * * * * * * 1 -95 જુઆરી ઘરિ રિધડી માંકડ કેટિ હાર ઘહિલી માથઈ બેહડું કુશલશું કેતી વાર-૯૬ કેઈક વાર મેદક આહાર મળે, કેઈક વાર ઉપર વાટે સુવું પડે, કદાચિત્ નિત્ય આહાર મળે, કદાચિત્ ત્રણ કડાકા થઈ જાય-૯૭ આવું તેનું દીનત્વ સાંભળી કરણપરાયણ રાજાએ દયા આણી ધૂતકારને કહ્યું ભાઈ ! ધૃતથી ધન ઇચ્છવું, સેવાથી માન ઇચ્છવું, પરસ્ત્રીથી સુખ ઇચ્છવું, એ બધી દૈવવિડંબના છે–૮૮–૯૯ આવું સાંભળી તેણે રાજાને કહ્યું તમને ધૃતના સુખની ખબર નથી, તમે તેને અભ્યાસ કર્યો નથી–૧૦૦ જેણે જે ચાખ્યું નથી તેને તેને સ્વાદ સમજાતું નથી, જેણે વૃત ખાધું નથી તેને તેલજ મીઠું લાગે છે–1 1. અત્ર આ પ્રમાણેનો લોક છે:-- दूतंसदैवमाननीश पार्श्वगरक्षकपुरः परदारचौर्य / माय पदंभाति यदातपत्रं समत्यवाणी विलसत्कपाणी॥ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust