________________ - 382 - કોઈનું આપેલું અન્ન કાઇ લેતું નથી, કેઈ ક્ષુધાતુર નથી, ઠાઈને દાન કરવાની જરૂર જ રહી નથી– 16 અદ્યાપિ પણ માલવદેશમાં કદાપિ દુભિક્ષ થતો નથીપૂરગ્રહના કાગથી શું થાય તેનું આ પ્રત્યક્ષ દર્શન છે– 17 તિષીએ કહ્યું અહો આ બાર વર્ષ પતને દઈટ દુષ્કાલ વિક્રમાદિત્યના સાહસથી જ નાશ પામ્ય- 18 પચીશમી પૂતળીએ આવી કથા પૂર્ણ કરી કહ્યું હે ધારેન્દ્ર ! આવું સાહસ હેય તો આ સિંહાસને બેસે– 19 વિદ્રત્મભાએ કહેલી વિક્રમની આવી કેતુક્ત કથા સાંભળીને ભોજરાજા પોતાના ગૃહકાર્યમાં નિમગ્ન થયે– 20 શ્રી રામચંદ્રસૂરિકૃત શ્રીવિક્રમાદિત્યના સિંહાસનપ્રબંધની પ્રચીશમી કથા થઈ–૨૧ ઇતિ સિંહાસન દ્વત્રિશિકાની પચીશમી કથા. વળી ચતુરચિત્તવાળા મહીપતિ શ્રીજરાજે રાજયાભિષેકસામગ્રી તૈયાર કરાવી- 1 ચળકારા મારી રહેલા કાંચન, માણિક્ય, મુક્તા, આદિનાં આભૂષણ, સમેત તથા ઉત્તમ વસ્ત્ર યુક્ત એ રાજા બહુ શોભી રહ્યો હતો- 2 ભૂનારીના ભાલને ભૂષણ, સાક્ષાત્ કામદેવ જેવો, પિતાના ભુજદંડને ગર્વ ધરતે શ્રીજ, સભામાં આવ્યો– 3 | પૃષ્ઠ શિવ, સન્મુખે ચંદ્ર, વામ દક્ષિણ ભાગે વસ, અને પવન ચંદ્રનાડીમાં, એમ રાખી, તથા પ્રહાધીશને શુભસ્થાને રાખી, ભૂમીંદ્ર શ્રીભોજ 'સિંહાસને બેસવા તૈયાર થયે– 4-5 * જે મહાગુણી શ્રીભોજભૂપાલ બેસવા જાય છે તેવી જ સિંહાસન ઉપરની એક પૂતળી બેલી– 6 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust