________________ એમ પરસ્પર વિવાદ કરવા લાગી અને મરજી મુજબ ખાવા પીવાને વ્યવહાર ચલાવવા લાગી ને લાજ તજી મરજી મુજબ બાલવા : લાગી-૬૯ સંડ, ભંડા, રંડા એવા સુજનને અગ્ય શબ્દો મન્મત્ત અને નિર્લજજ થઈ પરસ્પરને કહેવા લાગી-૭૦ તેમણે રાતદિવસ પોતપોતાના પતિ આગળ કહેવા માંડ્યું કે આ પણે તો જુદા થવું, ભેગાં પાલવતું નથી--૭૧ આવું તેમનું કહેવું સાંભળી તે પોતપોતાની પત્નીને કહેવા લાગ્યા કે અરે આ તે શું માંડયું છે? તમારું શું જાય છે? શા માટે સુખે રહેતીઓ નથી ?-72 ત્યારે તેમણે કહ્યું કે ભલે તમારૂં ઘર તમારે રહ્યું અમે તો જુદાં છીએ માટે અમે અમારા પીઅરમાં જઈશું-૭૩ અમે તે વ્રત લેઈને બેશીશું કે તમે જુદા થાઓ, પણ ગમે તે પ્રકારે અમારે આ ઘરમાં ભેગાં રહેવું નથી.-૭૪ આ કલહ કરીને તે રંડાઓ પિત પિતાને પીઅર જતી રહી, એટલે ભાઈઓએ ભેગા થઈ પરસ્પર વિચાર કરવા માંડયો-૭૫ સજ વરિ કલહ કરે જંતર વાધઈ, ખલઈ કામ અલખઈ રાધઈ સો નર ફીટઈ જાતે કાલે એ પરમ ખર કહીઉ ગોવાલે.-૭૬૦ તેમણે નક્કી કર્યું કે આપણે ભાગ વહેંચી લેઇને હવે જુદા જુદા રહીએ, કેમકે કલહથી તે આપણે દેહ, યશ, સુખ, બધું પડી જશે–૭૭ એક વાર તેમણે વિચાર કરી ઘરમાં ખાદીને પેલા ચાર તાંબાના કલ-. શ જે ભરેલા અને નામાંકિત હતા તે કાયા-૭૮ * લોકોને સાક્ષી રાખીને પોત પોતાના નામવાળા કલશ તેમણે લીધા અને ઉઘાડવા બેઠા-૭૯ પ્રથમ પુત્રે હર્ષ પામી, પિતાની પ્રિયાસમક્ષ, પિતાના કુંભને ઉઘાડવા માંડે છે તેમાં તે કેવલ માટી નીકળી-૮૦ P.P. Ac. Gunratnasuri M.S. . dun Gun Aaradhak Trust