________________ 354 દેવપૂજા, દયા, દાન, દાક્ષિણ્ય, દમ, દક્ષતા, એ છ દકાર જેનામાં હેય તે પુરુષ દેવાંશી જાણે-૨૨ મારે બહુ લક્ષ રાખીને આ છ દરાર પાલવા કે જેથી અત્ર તેમ પત્ર મારો જન્મ સફલ થાય–૨૩ ક્રોધ, માન, મદ, માયા, લોભ, મત્સર તથા રાગદ્વેષ, એ આદિ સર્વ વૈરીને અંતથી તજવા-૨૪ જિતેંદ્રપૂજા, ગુરુઉપાસના, સત્તાનુકંપા, સુપાત્રદાન, ગુણાનુરાગ, શ્રુતિરાગ, એટલાં નર જન્મવૃક્ષનાં ફલ છે–૨૫ સાધુનો સંગ, શ્રુતિને રંગ, ધર્મનું ધ્યાન, વૃતિ ઉપર મતિ, પાત્ર દાન, ગુસ્ની ભક્તિ, એ છ આગર કહેવાય છે–૨૬ - સત્યથી ધર્મ ઉપજે છે, દાનજલથી વૃદ્ધિ પામે છે, સંયમથી સ્થિર થાય છે, પણ રાગદ્વેષથી નાશ પામે છે-૨૭, દેવપૂજા, ગુરૂ પાસન, સ્વાધ્યાય, સંયમ, તપ, દાન, એટલાં છ કર્મ ગૃહએ રોજ કરવાં-૨૮ આતંદ્રપરિત્યક્ત ધર્મધ્યાનપરાણ એવો તે નિચે તારૂપી જલમાં સ્નાન કરતો હત–૨૯ ' પ્રભાતિક દાન આપીને તેણે પૃથ્વી ઉપર પગ મૂક્યો અને પછી બહુ પરિશ્રમથી છત્રીશ આયુધને અભ્યાસ કરવા માંડ-૩૦ પછી મનશાલામાં અંગમર્દન કરાવ્યું અને શતપાકાદિ તૈલથી અત્યંગસ્નાન કર્યું–૩૧ પછી વસ્ત્રાભરણ ધારણ કરી અને દેવાર્ચન કર્યું.-૩૨ જિનેશ્વરને સ્નાન કરાવી, પૂજા કરી, નમન કરી, અને સામંત મંત્રી આદિ સમેત સભામાં ગયે--૩૩ ત્યાં સિંહાસને બેશી દેશ દેશના સમાચાર વિચારવા લાગ્યા, અને ત્યાંથી મધ્યાહસમયે ઉડી ઉત્સવસમેત મધ્યાહપૂજા કરવા ગયે-૩૪ P.P. Ac. Gunratrasuri M.S.. Jun Gun Aaradhak Trust