________________ દેવહ તણે કપાલિ સાહસકે હલ વહઈ ખેડિમ ખુંટાટાલી ખુંટા વિણ થી થઈ નહી - 303. તુ મનમાં એવો નિશ્ચય કરીને સાહસકશિરોમણિ શ્રી વિક્રમ વીરની પેઠે બેઠે, ને પેલા પિશાચને આવવાની વાટ જોવા લાગ્ય-૩૦૪. રાત્રીએ જ્યારે જન જપ્યું ત્યારે ઘુઘરીઓના ઘણકારા થવા લાગ્યા, - ડમરૂના મહાનાદ સંભળાવા માંડયા, ને હા હાહા, હે હે હો, એમ કિલકિલાટ તથા કૂત્કાર ધૂત્કાર સમેત વીણુનાદ તથા નૂપુરનાદ, વાઘ, ગીત, નૃત્ય, ઈત્યાદિ ભૂમીંદ્રને સંભળાવા લાગ્યું—૩૦૫-૩૦ 2. ચાસઠ યોગિનીઓ, બાવન ક્ષેત્રપાલ, ડાકિની, શાકિની, સિદ્ધા, કાકિની, સિહારિકા, ભૂત, પ્રેત, યક્ષ, વેતાલ, વ્યંતર, ભેંસાસુર, કિનર, રાક્ષસ, તે સર્વ કોલાહલ કરતાં આવ્યા–૨૦૧૭–૩૭૮. તેમની વચમાં બહુ માનિ એ, સે મશાલ જેની આગળ પાછળ હતી એવા સુખાસને પડેલે, અગ્નિનામનો વેતાલ હતો-૩૦૯. તેની સાથે આવેલાં યોગિની ક્ષેત્રપાલાદિ સર્વ ભુખ્યાં હતાં તે પેલા ઉત્તમ ભેજનને ખાવા લાગ્યાં–૩૧૦. - પુષ્પને સુંઘ, ધૂપનો વાસ લે, ચંદન શરીરે ચળે, જય પીએ, વસ્ત્રાભૂષણાદિ પરસ્પરને આપે, ને અગ્નિ વેતાલ આગળ જઈને ફલ ધરે-૩૧૧–૩૧૨. * કરાલ, વિકરાલ, ભયંકર, અભક્ષ્યભક્ષ કરનારે, વિશ્વરૂપ, જે વેતાલ તેણે આ મોટી ભોજનસામગ્રી દીઠી -313. - કઠોર હૃદયવાળ એ, હાથમાં તરવાર લઈને રાજાને મારવા દે પણ પાસવાનોએ તેને ખા-૩૧૪. - હે સ્વામિન આણે તમારાં સર્વને આવું ભેજન આપ્યું તે તમારે પણ એને અભય આપવું જોઈએ -315. 1. તાત્પર્ય કે દેવના કપાલમાં સાહસ રૂપી હલ વહે છે (તે જે બરાબર ચલવે તે છતે) * જીપંક્તિ બરાબર સ્પષ્ટ થતી નથી.. P.P. Ac. Gunratnesuri M.S. Jun Gurf Aaradhak Trust