________________ 3 24 આઠે સિદ્ધિઓએ તુષ્ટ થઈ આઠ રત્ન આપ્યાં તે તેણે દુખિત અને દુર્ગતિસ્થ એવાને આપી દીધાં એવા વિક્રમ જે ઉદાર પૃથ્વી ઉપર કોણ?-૮ મહાધર્મવાનમાં શ્રેષ્ઠ, ભેગીમાં મુખ્ય, એ શ્રીવિક્રમાદિત્ય ઉજજચિનીમાં રાજ્ય કરતો હતો-૯ તે રાજાને મહામંત્રીશ્વર પાંચસે હતા, તે બધા સબુદ્ધિ અને સદ્વિધાથી અલંકૃત હોઈ અતિ કુશલ હતા–૧૦ અનેક ગુણથી તેમનામાં મુખ્ય એ નામ અને ગુણથી યથાયોગ્ય બુદ્ધિસાગર કરીને હત–૧૧ આન્ધીક્ષિકી, ત્રયીવાર્તા, દંડનીતિ, ઇત્યાદિ ઉપયુકત્તશાસ્ત્રમાં તે પ્રવીણ હતો, યશથી વિખ્યાત હતા, ને ભાગ્યને માન આપનાર હતો–૧૨ તેની ભાર્યા સતીત્વરૂપગારથી શોભિતી, અને વિધાતાએ અતિરૂપવતી એકજ ઘડેલી, એવી સરસ્વતી નામે હતી–૧૩ નરનું ભૂષણ શીલ છે, પણ નારીનું વિશેષે તે ભૂષણ છે, શીલહીન નર અને વિશેષે નારી, પશુતુલ્ય જાણવા–૧૪ શીલ છે તે મનુષ્યને કુલેન્નતિ કરનારું, ઉત્તમભૂષણ, અતિ પવિત્ર, અપ્રતિહત, યશ:કારણ, દુર્ગતિ ટાળનારૂં, સુખ આપનારું, સુગતિએ પહોચાડનારું છે– શીલ એજ નિવૃતિ હેતુ છે, શીલ કલ્પદ્રુમ છે–૧૫ તે કહે ન વંદણિજજા રૂવંદિ ચૂરું પરકલત્તાએ ધારા હયબ્ધ વસહા વચ્ચતિ મહીપાલાયંતા-૧૬ જ છત્તે આયરીયં તઈયા જણણીય જુવણુ સમયણ તે પઈડિજઈ હું સુએહિ શીલ વચંતેકિ–૧૭ ૌવનના સમયમાં માતા જે જે દુરશીલ આચરે છે, તે કુત્સિતકર્મને નઠારાં આચરણવાળા પુત્ર પ્રસિદ્ધ કરે છે-૧૮ જમ લઈજજઈ વસે વઈ ભવણેસ અજ સમડ હે પાવિજઈ તર્યા ગઈ નવરંપરદારસંગેણ 19 P.P. Ac. Gunratnasuri M.S.. Jun Gun Aaradhak Trust