________________ 313 દેશે દેશે નવા આચાર, નવાં કેતુક છે, જે સ્વદેશમાત્રને જ વળગી રહે છે તે ફૂપમંડુક જેવા છે–૨૨ આવું સાંભળીને વિક્રમરાજા, દેશાંતર જોવા માટે, સિંહની પેઠે એકલે શૈર્ય અને સાહસયુક્ત, નીકળી પડ-ર૩ બંધનમાં સતો પણ હાથી સહસ્ત્રનાં ઉદર પૂરે છે, ને કોક સ્વછંદવર્તી છતાં પિતાનું પેટે પુરૂં ભરી શકતો નથી-૨૪ વિવિધ આશ્ચર્યું દેખાય છે. જૈતુક જોવામાં આવે છે, એમ સ્વપરપરીક્ષાર્થે બહાર ફરવામાં આવે છે–૨૫ છે. પુર, ગ્રામ, દેશ, તીર્થે, બહુ બહુ ફરતે ફરતે પદ્માનાકાંડાગૃહ જેવા પદ્મપુર નગરમાં રાજા આ -26 - કૈલાસશિખર જેવું ત્યાં દેવમંદિર હતું, તેને ચાર બારણાં ચારે તરફ હતાં ને ચાર ગોખ હતા–૨૭ ચારે દિશામાં તેને ઓગણપચાસ મંડપ હતા, ત્યાં ઉત્તમ તોરણ આવી રહ્યાં હતાં, અને ઉપરના કલશ આકાશને અડકતા હતા–૨૮ . મંડપે મંડપે ચાર ચાર દ્વારવાળા જિનરલૂપ હતા, ને મધ્યે ગર્ભગૃહમાં ચાર ઉત્તમ પ્રતિમા હતી–૨૮ ત્યાં સિદ્ધાર્થનંદન શ્રીવર્ધમાન જિન જે મુખ્ય મંડપમાં સ્થાપેલા હતા તે જગળુને રાજાએ ચિત્યમાં જઈ નમન કર્યું ને ત્રણ પ્રદક્ષિણા કરી , બીજા પાર્શ્વનાથના બિંબને પણ વંદના કરી-૩૦-૩૧ વીશે તીર્થકરની, વર્ણલાંછન નામ આદિ નિર્દેશપૂર્વક બહુભક્તિથી રાજાએ પૂજા કરી-૩૨ મષભદેવ, અજિત, વાસુપૂજ્ય, સુવિધિ, શ્રેયાંસ, પદ્મપ્રભ, શાંતિ * સુપાધે, વીર, વિમલ, અનંત, સુવ્રત, કુથ, મલી, અભિનંદન, એ ચોવીસ જિનની સ્તુતિ ગાઈ-૩૩ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust