________________ 291 એ વાણીઆના બાપે તો પૂછતાં કહ્યું કે નાથ ! હું કાંઈ જાણતો નથી અસંભાવ્ય જણાય છે-૪૪ રાજાએ લાખ લઈ લીધા; એટલે પાછો વહાણે ચઢયો ને વાનરશ્રીપમાં ગયો તે ત્યાં કેતુક દીઠું-૪૫ પંચશબ્દાદિવાદિ=સમેત તથા તાલ માન આદિ સમેત છપ્પન ડેટિ તાલનું નાટક જોયું-૪૬ ' તેમાં મધ્યે એક મહાવાનર હત; તેને તેણે કહ્યું તમે મોટા દેવ છે, હું એક યાચના કરું તે આપે-૪૭. . મને અનુગ્રહ કરવા માટે એક વાર ઉત્તમ નાટક કરવું ને જય હું તમારું સ્મરણ કરૂં ત્યાં તમારે આવવું-૪૮ ) તેણે રવીકાર કર્યો એટલે વાણીઓ પિતાને ગામ આવ્યું, ને રાજાને મળવા ગયે તો છું રાજાએ કૌતુક શું જોયું? એમ પૂછયું--હું , - વાણીએ કહ્યું હે નરેશ્વર ! મેં વાનરોનું ઉત્તમ નાટય જોયું, તે સાંભળી રાજાએ બે લાખની હેડ કરી–પ૦ વાણી પાસે સાક્ષી માગે તે વાણીએ કહ્યું સાક્ષીનું શું કામ છે કે પ્રત્યક્ષ બતાવું-પી. વાણીઆએ ભક્તિપૂર્વક આરાધના કરી કે વાનરયૂથ આવ્યું, અને નાટક કરીને સ્વસ્થાને જતું રહ્યું–પર પછી વાણીઆએ પોતાના પિતાને કહ્યું કે તમે સત્ય કેમ ના કહ્યું કે ત્યારે તેણે કહ્યું કે જે અસંભાવ્ય છે તે પ્રત્યક્ષ કેમ કહેવાય?–૫૩ માટે, હે સ્વામિનું ! મને વિશ્વાસ થાય એવાં ઘણાં આશ્ચર્ય મેં જોયાં. છે છતાં અપના આગળ કહી શકતો નથી–૫૪ - એવું સાંભળી વિક્રમાકે કહ્યું છે ભાઈ ! તમે જે અછૂત જોયું હોય તે યથાર્થ કહો–પપ . . . . . . એમ પૂછયું ત્યારે પાથે કહ્યું કે એકાગ્રચિત્તે સાંભળે, ઉદયાલને મરતક, લંકાસાગરની પાસે, સુવર્ણ અને રત્નનું એક ચૈત્ય છે તેમાં ભવ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust