________________ 288 * આવીને ચારુવચન છે કે હું લે !'જે તથ્ય કહું છું તે સાંભળો અતથ્ય હું કદાપિ કહેતો નથી–૪ * : દેવહીન દેવગ્રહ શોભતું નથી, તેમ કહીન મહા વૃક્ષ, કે ધનહીન વહેવાીઓ પણ શોભે નહિ–૫ - * . શીલડીન નારી, નાયક વિનાનું સૈન્ય, ગુરુહીન ગ૭, જીવહીન કલેવર, વસ્તુહીન ઉત્તમ વાસણ, ઘી વિનાનું દૂધ, દયાહીન ધર્મ, વાસ વગરનું ઘર, વિદ્યાહીન વિપ્રવર, ક્રિયાહીન મુનીશ્વર, ઘંટાહીન ગજેન્દ્ર, બલહીન અશ્વ, તે બધાં જેમ શોભતાં નથી, તેમ ભૂમિપતિ વિનાનું આ સિંહાસન પણ ખાલી રહી શેભતું નથી-૬-૭-૮-૯ -. માટે તમને નમરાર કરી, દેવતાની સ્તુતિ પૂજા કરિ, હું આ સિંહાસને બેસું છું; તમે મારાં સાક્ષી રહેજ–૧૦ . : એવું કહીને ભોજરાજા જે બેસવા જાય છે તેવી અઢારમી ચંદ્રમુખી પૂતળી બોલી ઊઠી–૧૧ . હે માલવભૂપાલ ! અશેષ મંડલના પાલન કરનાર ! આ આસનને તો અડકવું પણ તમારે કામનું નથી–૧૨ તમે લોક અને લેકપાલને સાક્ષી રાખવાનું જે કહ્યું તે ઠીક છે પણ જે ખરી વાત છે તે સમજો–૧૩ . મૃગેન્દ્રના ભવ્ય આસન ઉપર જંબુક શોભતો નથી, કર્પરને સ્થાને લવણ શેભનું નથી, સુવર્ણ ભાજનમાં તુષભ શોભતું નથી–૧૪ જિતેંદ્રથાને કેઈ સુદ્ર, ખરને દ્રાક્ષ, રંક માથે છત્ર, હાથી ઉપર શત્રાક, શોભે નહિ-૧૫ જેમ શર્કરેદકમાં વાલુકા ન શોભે, જેમ સુવર્ણ આભારણ ઉપર ચૂર્ણ નથી શોભતું, તેમ પૂજયતમનું સ્થાન અને પૂજા એવું જે સિંહાસન તે ઉપર તમે પણ શેભી શકે તેમ નથી–૧૬–૧૭ . : વિપુલ, નિર્મલ, અને તે જોયુક્ત એવો મણિ તેને જે કંઈ કલાઈમાં જડે તો તે કાંઈ બેલવાને નથી કે રેવાનો નથી, માત્ર તેવી જતા કે નારોજ તેમાં દેષ નીકળે છે–૧૮ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust