________________ 263 સંગ વાસણું જાણુઈ ધમ્મ પાવયં તછિ સંદેહ કુર યાન બધ્ધ ગેહરણ કુણઈ ગંગેઉ-૧૦ - હે મહારાજ! હું કાક નથી, હું વિમલજલને હંસ છું, નીચ સંગના પ્રસંગથી નિશ્ચય મારું મૃત્યુ થશે-૧૧ કુસંગથી દુ:ખ થાય છે, કુસંગથી રાજનિગ્રહ થાય છે, દુષ્ટ વ્યાધિની પેઠે આખા કુટુંબને દુષ્ટ સંગ નડે છે-૧૨ માટે હે ભૂપ! તમારે સંગ કામને નથી, અમારી એમાં હલકાઈ જણાય અને તમારું હાસ્ય થાય.-૧૩ - જે તમારામાં વિક્રમાદિત્યનું સાદૃશ્ય હોય તો હે ભદ્ર! આ સિંહાસન સમીપ તમારે આવવું-૧૪ ' ભેગનિધિએ આવું વચન કહ્યું ત્યારે ભેજરાજાએ તે બહુ ગર્વવાળી પૂતળીને કહ્યું કે એ વિક્રમભૂપાલના ગુણ કેવા હતા તેનું વર્ણન કરો. ત્યારે ભેગનિધિએ કહ્યું સાંભળે-૧૫-૧૬ ઉકળતા તેલના કટાહમાં પોતાને દેહ હમનાર સુમિત્ર નામના પિતાના મિત્રને રાજ્ય આપનાર, ઘણાંકની મનોકામના પૂરનાર, અને સમગ્ર વિશ્વનો દારીદ્યૌઘ હરનાર, એ વિક્રમ હતા--૧૭ તે, રાજયધુરાને ધરનાર વિક્રમાદિત્ય નામને રાજા, દેવેન્દ્ર જેવો, અવંતીમાં રાજ્ય કરતો હત–૧૮ - તે રાજાને પ્રેમપાત્ર એ ઉત્તમ મિત્ર સુમિત્ર નામને હતો જે તેના હુથના આનંદનો આધાર હત–૧૯ . સદા સદ્ધર્મનિરત, ક્રરકર્મથી વિરત, અને યુગાંતરે પણ મર્મવાળું વચન ન લે તે તે હતા–૨૦ . . પાંચે ઈદ્રિયોને વશમાં રાખત, પરસ્ત્રી સામુ પણ ન જત, દાન શીલ * તપ અને ભાવ ચારે પ્રકારે ધર્મ પાલતો હત-૨૧ . * સંતોષી, સત્ય બોલનાર, સુશીલ, શાંત, સ્વજનપ્રિય, શુભકાર્યમાં તત્પર, અને શમાવાળો એવો હતો-૨૨ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust