________________ 26 0 ' એ રાજા કંટકરહિત એવું રાજયસુખે કરે છે અને સૈભાગ્યસુંદરીને સોડમાંથી મૂકતો પણ નથી-૯૧ * એવું જાણીને સીમાડાનાં રાજાઓએ ભેગા થઈને વિચાર કર્યો કે આ વિદેશી રંક મફતને રાજા થયે છે-૯૨ . માટે ચાલે એને મારી નાખીને રાજય આપણે વહેંચી લઈએ, એમ નિશ્ચય કરી મહેસું સૈન્ય લઈને તે આવ્યા–૯૩ " જયશેખર પટરાણી સાથે રમતો હતો ત્યાં લેકેએ બુમારોળ કરી મૂ અને વિનતિ કરી પરંતુ તેણે કાંઈ સાંભળ્યું કે જાણ્યું નહિ ને રાજ્યની દરકાર કરી નહિ, ત્યારે રાણીએ કહ્યું કે સ્વામિના કીડા તજીને સૈન્ય તૈયાર કરે ને આપના હાથી ઘેડા આદિ ચઢાવો કે આ આવેલું સૈન્ય ચે તરફ તેને દેખતાં જ નાશી જાયે--૯૪-૯પ-૬-૯૭ - ' રાણીનું આવું બેલિવું સાંભળીને જ્યશેખરે કહ્યું કે મારે રાજ્યની કશી ચિંતા નથી, તું તારે પાસા નાખ--૯૮ . . . . - તે વડ ઉપરના પાંચયક્ષ તેજ રાજય આપે છે તે લઈ લે છે, માટે છે કલ્યાણિ તું પાસા નાખ, જે થવાનું તે થશે-૯૯: : આણું તરફથી પેલા લેકેનું સિન્ય તે ઠેઠ મહેલમાં આવી લાગ્યું,. પણ રાણીના રસમાં મગ્ન એવા રાજાએ જાણ્યું સુધાંત પણ નહિ-૧૦૦ ત્યારે પેલા પાંચ ક્ષે વિચાર કર્યો કે આપણે આપેલું રાજય આ લેકે લઈ લે તે સારૂ નહિ–૧ તેમના પ્રભાવથી તે જ સમયે, સભામાં ચિલા હાથી ઘેડ ને પાળા ઉઠી ઉઠીને લડવા લાગ્યા–૨ - ચિત્રમાંથી ઉઠેલા યોધાઓએ સર્વ શત્રુને નાશ કર્યો અને જયશેખરને યક્ષદત્ત નિકંટક રાજય રહ્યું-૩ - ; રાણએ ચમત્કાર પામીને પ્રાણેશ્વરને કહ્યું કે ચિવેલા હસ્યોધાદિ લડે છે એ શું-૪ . આવું કહ્યું ત્યારે પાંચે યક્ષોએ પ્રત્યક્ષ થઇ કહ્યું કે અમે પાંચે સરેવરમાં ભસ્ય હતા–૫ P.P. Ac. Gunratnasuri M.S. * Jun Gun Aaradhak Trust