________________ 258 કંટકંપૂર્ણ કુમા, ભયાનક જનાવરોના ભયમાં, તથા ઉંચાનીચા ખાડા ટેકરામાં રાજા પગે ચાલતો નીકળે-૬૩ જે જ પડઈ અવછડી તંતં સહઇશરીર કુલ્લિ હિબીટિઈ દુહવિઓ ઘાણી હવઈ કરીર–૬૪ પ્રિયાના સ્નેહને વશ થઈ દુઃખને સુખ માનતે અને તેના મુખામૃતનું પાન કરવાથી જ મહાભાગ્ય માનતે રખડતો રખડતો તે કઈ મહાનગર પાસે આવી ચઢ, અને પ્રિયાસમેત, એક વડની નીચે બેઠે-૬૫-૬૬ કે. રાત પડી ત્યારે તે વૃક્ષ ઉપર પાંચ યક્ષ આવ્યા કેમકે ત્યાં જ તેમને વાસ હત–૬૭ લેકપાલ જેવા તે પાંચ પરસ્પર વિચાર કરવા લાગ્યા કે હવે આપણું ગામને રાજા કેણ થશે -68 રાજાને વિશુચિકાને વ્યાધિ થયે છે, એટલે જરૂર યમમંદિરે જવાને છે ને તેને પુત્ર ગાત્ર પરિવાર છે નહિ-૬૯ તેના જવાથી રાજય અને ગામ શૂન્ય થશે, એટલે જે કામપછી પણ આપણે કરવું પડશે તે હવણજ નક્કી કરીએ–૭૦ સુંદર, શુભલક્ષણવાળે, ક્ષત્રિયકુલેશ્નલ, ઉદાર, દાનશીલ, ભગી, નીરોગી, એવો કોઈ શોધી કાઢ-૭૧ - તે પચે મહાદક્ષ યક્ષે પિત પિતાની શક્તિ પ્રમાણે વિચારવા લાગ્યા પણ આખી પૃથ્વીમાંથી તે ભાગ્યશાલી કાઈ નજરમાં આવ્યું નહિ- ૭ર પિતાનું રાજય શૂન્ય થશે એમ જાણી દુઃખ પામતા તેમણે લમણે હાથ દઈને નીચે જોયું તો વૃક્ષની નીચે પ્રિયાસમેત જયશેખરને, રાજગુણયુક્ત અને પોતાના રાજયથી ભ્રષ્ટ થયેલે એ દીઠે-૭૩–૭૪ તે હર્ષ પામીને કહેવા લાગ્યા કે આપણું કાર્ય સિદ્ધ થયું, આ પુરુષ રાજલક્ષણયુક્ત છે, તે જ રાજા થશે–૭પ. . . . . આ માટે આપણે નિશ્ચિંત રહેવું, કેમકે હવે આપણને જે રાજચિંતા હતી તે ગઈ; આપણે આને સવારમાં પંચદિવ્ય થકી રાજા બનાવો–૭૬ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust