________________ 251 રાજાએ આવું સાંભળીને કહ્યું અહો ! દેવની ગતિ વિલક્ષણ છે, દ કાંઈક ને થયું કાંઈક-૧ અનુચિંતિજઈ અનુ હુઈ અનુચિઇ અનુખાઈ જે ઉલૂ તે વિ થિરૂ જે થિરૂ તે હિ જાઈ-૨ અન્ને પરસ્ટ કિ પુચિતિ હુઈ પડઈ અપણો અન્ન ઇયમ હામયણે ઈવ દુન્ને ઉદિવ પરિણામે-૩ સ્ત્રીઓ પોતાના પ્રિય પછવાડે અનુમરણ સાથે તેને નિષેધ કે કરી શકે ? નદીઓ પોતાની મેળે સમુદ્રમાં જ જાય, તેને કણ અટકાવે? માટે તું સુખે ચિતાપ્રવેશ કરી ને પતિ સાથે બળી મર, હું તને ? અગ્નિ આદિ સર્વ સામગ્રી કરી આપું છું–પી તેને આવું કહીને મહા પરાક્રમી રાજાએ પેલી તરવાર પોતાના ગ ઉપર મૂકી -6 - જેવો પિતાનું માથું કાપે છે તે જ તેને હાથે ત્રિપુરાએ પકડ * અને કહ્યું કે તું શા માટે મને હત્યા ચઢાવે છે?--૭ કોઈનું મસ્તક કારણ વિના હું લેતી નથી, જેની ઈચ્છા પૂર્ણ તેનું જ લેઉં છું-૮ . આ પુરુષે તે પોતાના કાર્ય માટે પોતાનું મસ્તક માન્યું હતું આપ્યું તે તેની પાછળ વિના કારણે તું તારું શા માટે આપે છે?--૯ રાજાએ કહ્યું હે દેવિ! તમે કામના પૂર્ણ કરનારાં છે તે મારું મન લઈ આને જીવાડે-૧૦ . ત્યારે રાજાએ કહ્યું કે, મને ત્યારે તો બેવડો લાભ થશે કેમ કે મ એક મસ્તકથી બે જીવશે-૧૧ - ત્યારે ત્રિપુરાએ કહ્યું, હું તને પ્રસન્ન છું, જે માગવું હોય તે મા તારી નજરમાં આવે તે વર માગ-૧૨ - ત્યારે વિક્રમે વિદ્યાધરનું જીવિત યાત્ર્યને કહ્યું, હે ત્રિપુરભૈરવિ! પ્રસન્ન હોય તે આને જીવાડ-૧૩ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust