________________ 246 આપ્યાં છે, તે જે માણસ સાંભળેલાને વિચાર કરતો નથી તે કાર્યને કેમ જાણી શકે ?-39 આંખો વતે વિષ, કંટક, સર્પ, કીટ, ઈત્યાદિને યથાર્થ તપાસીને ચાલે, અને જ્ઞાન, કુશ્રુતિ, કુદૃષ્ટિ, કુમાર્ગ, ઈત્યાદિ દેષનો યથાર્થ વિચાર રાખે, પારકાને અપવાદ આપવાથી શું લાભ છે ?..40 જયાં સુધી પારકાના વિશ્વાસ ઉપર કાર્ય કરવાની બુદ્ધિ છે ત્યાં સુધી વિપત્તિ આવી પડે છે; માટે પિતાના મનને પોતે પિતાની મેળે--વસ્તુવિચારમાં પ્રેરવું, આમવચને કાંઈ આકાશમાંથી પડનાર નથી-૪૧ આવું સાંભળીને વિચારજ્ઞ એવા પંડિતો વિસ્મય પામ્યા અને પરપરને કહેવા લાગ્યા કે અહે આની વાણીને વૈભવ કેવો સારો છે!--૪૨ હે આને વાણીવિલાસ કે સારો છે! દક્ષતા દક્ષના જેવી છે! * બૃહસ્પતિ જેવું ગુરુત્વ છે !.-43 વિશ્વને પરાભવ કરનાર અને શુદ્ધ એવી છે કીર્તિ પછવાડે સ્વજનોથી સંભળાય છે અને જગત્માં પ્રસરેલી છે તે જ સ્તુત્ય છે-૪૪ એમ શ્રીવિક્રમાદિત્યે પિતાના ગુણનું વર્ણન સાંભળ્યું એટલે સર્વ વિદજજનેની સમક્ષ મેં નીચું નમાવી રહ્યા--૪૫ તેજ ઉત્તમ કહેવાય કે જે પોતાની સ્તુતિ થતાં ફુલાય નહિ, અને માણસેનાં વખાણ સાંભળીને નીચું જુએ-૪૬ પુહિસન ભણસિ ભણીઉ વિહસિસિ હસિ હસિ ઉણ પિ - સિપીયાઈ ઉવણ માણવિણ કુખસિ મણિ તુલ્સ ચરીયાઈ--૪૭ " એવામાં એક પુસ્થ રૂપે અતિસુંદર, તથા પિતાની પ્રિયાના પ્રેમમાં વિહલ એ પ્રિયા સાથે જ ત્યાં આવ્યા.-૪૮ તે પિતાની નારીસમેત કેટલીકવાર બેઠે, એટલે તેણે પણ શ્રીવિઝમાદિત્યના ગુણનું વર્ણન સાંભળ્યું-૪૯. ' પછી તેણે કહ્યું, હે વિદ્રજજનોત્તમ! તમારામાં કઈ સૂર એવો ઉત્તમ ક્ષત્રિય છે -.50 , , , P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust