________________ 240 માટે આ રેતી અબલાને મૂકી દે, નહિ તો તને હમણાં યમલોકમાં પહોચાડીશ--૮૦ આવું કહેતાં જ વાધની પેઠે કેપ કરીને, કરાલવદન કરી, રાક્ષસે વિક્રમને કહ્યું-૮૧ તેં કઈ દરમાં ઘોળીઓ, વીંછી, ઉંદર, જોયાં હશે પણ કોઈ ઠેકાણે કાલિનાગ જે ફણી જ નહિ હોય.-૮૨ વગડે વગડે ફરતાં શશલાં, સાબર, મૃગ, તેં દીઠાં હશે પણ મત્તાતંગને મારનારે કેશરી કહીં નહિ જોયો હેય-૮૩ - કાગડા, બગલાં, પોપટ, ચકલાં, એવાં બહુ તેં જોયાં હશે પણ બે મુખના ભાખંડ કે ગરુડ દીઠા નહિ હેય-૮૪ જા જા, તારે રસ્તે જા, આ સ્ત્રીનું તારે શું કામ છે? પારકા કામ માટે મરવા તૈયાર શાને થયે છે?--૮૫. શીઆળ બકરાના યુદ્ધમાં મરી ગયે, અમે આષાઢભૂતિથી છેતરાયા, પરકાર્યમાં દૂતિકાએ નાક ખોયું, એ ત્રણે દેષ પિતાને હાથે વહેતી લીધેલા હતા -86 - જે પુરુષ અવ્યાપારમાં વ્યાપાર કરવા ઈચછે તે ખીલી ઉપાડનાર વાંદરાની પેઠે મરણ પામે-૮૭ જા જા આ સ્થાનેથી દૂર જા, શા માટે મારે ભક્ષ થવા આવ્યો છે? કદંબની પેઠે તારું દિધિ તું અન્યને અર્થ આપે છે–૮૮ કલને અર્થે એકને તજવું, ગામને માટે કુલ તજવું, દેશને માટે ગામ તજવું, ને પિતાને અર્થે દેશ અને પૃથ્વી સર્વે તજવું–૮૯ આવું કહ્યું ત્યારે રાજાએ રાક્ષસને કહ્યું કે હે દયાહીન પાપી ! હું તો પોપકાર એજ એક વ્રત ધારીને બેઠેલે દાનેશ્વર છું-૯૦ સામે થી અને મારી સાથે યુદ્ધ કર, ને હાથમાં શસ્ત્ર લે, દીન, સુમ, ભયભીત, ને શસ્ત્ર વિનાને એવો રિપુ હોય તેને હું હણતો નથી-૯૧ આવું સાંભળતાં પારકાનું વંચન કરવા વાળ રાક્ષસ પોતાના હાથમાં કઠોર અને કાલરૂપ એવી તરવાર લેતે હ-૨ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak, Trust