________________ 206 હે ભોજરાજેદ્ર! નીતિરીતિ જોતાં, હે નરોત્તમ! તમારે આ આસને સવું યોગ્ય નથી-૫ જેનામાં વિક્રમાદિત્યના જે ગાંભીર્યગુણ હોય, તે શૂર અને પરાક્રમી રુષ અત્ર સુખે બેસે-૬ આવું સાંભળીને ભોજરાજા મિતવચન બોલે કે વિક્રમાદિત્ય ભૂપતિનું સાંભીર્ય કેવુંક હતું ?-- 7 એવું પૂછતાંજ નયનીતિવિશારદ એવી નવમી પૂતળી, વિદ્રોને બાનંદ આપે તેવું નયસમકગર્ભિત વચન બેલી--૮ એક નરમોહિની નામની કન્યા એવી છે કે જે કામિજનો તેની પાસે જાય તે તુરત મૃત્યુ પામે છે, છતાં અનેક તેની તરફ ગયાં કરે છે, એવું પુરોહિતે કહ્યું તે ઉપરથી રાજાએ તેની પાસે જઈ રાક્ષસને મારી નાખ્યો, એટલે તેણે રાજાને પિતાના પતિરૂપે વેર્યો, છતાં રાજાએ તેને પોતાના મિત્ર પેલા પુરોહિતને વરવાનું કહ્યું ને તેને વરાવી, એવા વિક્રમ જે હાલ કેણ છે?--૯-૧૦ * * * અવંતીમાં દાનશૂર એવો શ્રી વિક્રમ રાજય કરતો હતો, તેને ત્રિપુપર નામને વિશારદ પુરોહિત હતા–૧૧ - તે બ્રાહ્મણને કમલાકર નામે પુત્ર હતા, તે પાંચવર્ષને થયો ત્યારે તેણે તેને ભણવા મૂક્યો--૧૨ પાંચ વર્ષ સુધી લાડ લડાવવાં, દશ વર્ષ સુધી માર પડે તે માર, અને સોળ વર્ષનું થાય ત્યારથી તે પુત્રને મિત્ર સમાન જાણુ-૧૩ તે માતપિતા શત્રુ જાણવાં કે જેણે બાલકને વિદ્યા ન આપી અને સભાને વિષે, હંસના ટેળામાં કાગડે ન શોભે તે કરી મૂક૧૪ ન થયેલે, મરી ગયેલે, અને મૂર્ખ, એ ત્રણ પ્રકારના પુત્રમાંથી ન થયેલે ને મરી ગયેલો સારે કેમકે તેનાથી સ્વ૫ દુઃખ થાય છે, પણ મૂર્ખ તે જીવતા સુધી બાળે છે-૧૫ અબુહા બુહાણ મ પઢતિ જે છંદલખણવિહિણ - તે ભમહિ પગાનિ વઢીયંપિસી સંતુર્દ ને યાણંતિ–૧૬ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust