________________ એક * 1949 છે તેમાં કામદેવ નામના યક્ષની ઉત્તમ પ્રતિમા હતી, તે સર્વદા સર્વ લેકની કામના પૂર્ણ કરનાર હતી–૯૧ . કાચારને મરણમાં લાવી ધને તે કામદેવપ્રતિમાને નયે ને મનમાં તેણે એમ ભાવ આ કે, ભવબીજાંકુરને પેદા કરનાર એવાં રાગાદિ જેનાં નાશ પામ્યાં છે, તેવા બ્રહ્મા છે, વિષ્ણુ હે, શિવ હા, કે જિન હો, પણ જે તેવા હોય તેને નમસ્કાર કર જોઈએ-૯૨-૯૩ એવી રસુતિપૂર્વક નમન કરી ને તે શ્રાવક યક્ષના મંદિરને તરફ ફરીને જોવા લાગ્ય–૯૪ ત્યાં એણે વામભાગે સ્ત્રીપુરુષનું એક દીઠું, તે ટેકે દઈને ઉભેલું હતું, સુંદર શણગાર ધારણ કરેલું હતું, પણ તેનાં ધડ ને મસ્તક , જુદાં હતાં-૯૫ તે યુગલને જોઈ વિસ્મય પામીને એવાણીઆને કાંઇક ભય પણ લાગ્યું ને આશ્ચર્ય જેવું લાગ્યું-૯૬ તેવામાં ત્યાં આગળ એક શિલા ઉપર સુવર્ણના અક્ષરે તેની નજરે પડ્યા, તે તેણે મનમાં ધીરજ આણીને વાચ્યા-૯૭ તેમાં એમ લખેલું હતું કે, જે પરાક્રમી આ તીર્થમાં આવી યક્ષના આયતનમાં મને પિતાના મસ્તકને બલિ ભાવનાપૂર્વક આપશે, તે આ યુગલને શીઘ્ર જીવાડશે-૯૮૯૯ આવું વાચીને ધન્ય મનમાં વિચાર કર્યો કે, અહો ! દૈવનું વિલસિતા શું આશ્ચર્યકારક છે!—૧૦૦ અઘટિતઘટિતને ઘડે છે, સુઘટિતઘટિતને જીર્ણ કરી નાખે છે, ને પુરુષ જેને વિચાર પણ નથી કરતો તે વાત વિધિ બંધ બેસાડે છે-૧ પછી ત્યાંથી ધને સે પારકપુર પ્રતિ ગયે, અને ત્યાં જઈ જીવિત- સ્વામીને નમી ભવને સફલ કરતે હવે ઘણાક તીર્થમાં ફરતો અને વંદના કરતે, સર્વ તીર્થનું સ્મરણ કરતો તે ઉજજયિનીમાં આવી પહે-૩ P.P. Ac. Gunratnasuri M.S Jun Gun Aaradhak Trust